________________
ભાગના વાસમાં
૨૨ એ શ્રવણ કરતાં જ જયંતીએને દોટ મેલી. અચાનક આવેલા નાદે અમારામાં ભીતિ અને આશ્ચર્ય જન્માવ્યાં. અમે પણ સખીની પાછળ ખેંચાયા. લતામંડપના એકાંત ભાગમાં પહોંચતાં જ જે દસ્ય નિહાળ્યું એથી સ્થિર થઈ ગયા.
એક તરૂણ બાળા થરથર ધ્રુજતી બાજુમાં ઉભી છે જ્યારે જયંતીબેનના ધક્કાથી ધૂળ ચાટતે બનેલ માનવી, ગાળ પંપાળતો જમીન પરથી ઉઠવા પ્રયત્ન કરી રહેલ છે. ઉભયની સામે રણચંડી સમી ઉભેલી જયંતીબેન બેલી રહી છે–
સખીઓ ! આપણું માર્ગે ચૂકવામાં કુદરતને કંઈક સંકેત જ છે. મારી હાજરીથી જ આ નરાધમને હાથે આ તરુણીની આબરૂનું લીલામ થતું બચ્યું છે. આવી ત્યારે તો આ નરપિશાચ બળાત્કાર કરવાની તૈયારીમાં હતા. પ્રભુ દુખિયારાનો બેલી છે એ વાત ભૂલી ગયે હતો.
દુરાચારી ! આજ તો જ કરું છું. ધારૂં તો રાજ્યની દેવડીએ ઘસડી ઝાંઝર પહેરાવી દેવરાવું. શતાનિકની બહેન આ દુરાચાર ઘડીભર ચલાવી લેવા તૈયાર નથી. ફક્ત તારા કાલાવાલાથી જ હૃદય કેમળ બને છે. આવા કામ માટે ઉપવનમાં આવે છે?
અબળા–કુંવારીબા, તમારા ઓવારણાં લઉં છું. તો મારી રહાયે ન આવ્યા હેત તો જરૂર મરશિયળ લૂંટાયું હતું અને આપઘાત કરી ખાં સંતાડવું પડત.
આ તે અહીંના માળીને ભાઈ છે. એની ભાભી મારા મહોલાના નાકે રહેતી તી માલણની દિકરી થાય. મંદિરે આવી હતી એટલે અહીં મળવા આવવાનો વિચાર થી. એ મારી સાથે ઘર બતાવવાના મીને આવ્યો અને અહીં એકાંતમાં લાવી ફસાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com