________________
ક્ષિતિજની પાર જવાની હિંમત ન કરી શકે, તે ક્ષિતિજને વાસ્તવિકતા વટાવી દે છે.
જે વ્યાસને આપણી પર પરાએ ન્યાસોચ્છિષ્ટ નાત્ સર્વમ્ “આખું જગત વ્યાસનું એન્ડ્રુ છે” (એટલે કે કવિતા અને કલ્પનામાં હવે એવું કઈ જ નથી જે પહેલાં વ્યાસની કલ્પનામાં ન પ્રગટયુ` હોય ) એમ કહીને બિરદાવ્યા છે અને વ્યાસને આપણી સંસ્કૃતિ,
૧૫
नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र । येन त्वया भारततैलपूर्ण: प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ॥ એટલે કે પ્રફુલ્લ કમલપત્ર શા વિશાળ નેત્રવાળા અને વિશાળ સુદ્ધિવાળા હે વ્યાસ, તને નમસ્કાર ! ભારતરૂપી તેલ સિંચીને જ્ઞાનમય દીપ પ્રગટાવનાર હું વ્યાસ, તને નમન હેા ! ''
એમ કહીને વંદના કરી છે, તે વ્યાસ આ મત્સ્યગંધા અને પરાશરના પુત્ર.
એક સંસ્કૃતિના જ્યેાતિર અને બીજી પ્રકૃતિની દીપિકા ! અકસ્માત્ એક વ્યવહારનૌકામાં ભેગાં થયાં, અને એકાએક રૂપતૃષાને ઘટાટાપ વાતાવરણમાં સર્જાઇ જતાં વ્યવહારનૌકા પ્રણયનૌકામાં પલટાઈ ગઇ......
(4
અને એ નૌકાએ એક પારણુ ખાંધ્યું, દ્વીપમાં, ટાપુમાં, અજાણ્યા નિન કાઇ ખેટમાં. એ દ્વીધે વ્યાસને એની અટક આપી: દ્વૈપાયન.
પરાશર પાસે પાછા આવીએ. આ પરાશર મુનિને આપણી પરંપરાએ પ્રહ્લાદ, નારદ, પરાશર, પુંડરીક આદિ પરમ ભાગવતોની નામાવલીમાં ગૂંથીને પ્રાતઃસ્મરણીય બનાવ્યા છે.૧
ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રસંગમાં પ્રાતઃસ્મરણીય એવું પરાશરે શું કર્યું ? શૂદ્ર જાતિની એક સામાન્ય છેાકરીતે,–ના સામાન્ય નહિ, પણ અસામાન્ય સુંદર એવી છેાકરીને પેાતાની પ્રેયસીની પ્રતિષ્ઠા આપી તે ? પેાતાના પ્રેમના પરિપાકથી પેાતે લેશ પણ શરમાયા નહિ, બટુકે, એનુ
૧ પ્રાર-નારવ્-પરારાર-વુંદરી – વ્યાસામ્બરીષ-ગુ-શૌન-મીબામ્યાન | रुक्माङ्गदार्जुन - वसिष्ठ - विभीषणादीन् पुण्यानिमान् परमभागवताम् स्मरामि ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com