Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 72 ધન્યકુમાર ચરિત્ર. લગેટી મારીને જંગલમાં રખડી ઘાસ લાકડાં ભેગાં કરતે. ભિક્ષા દેવાને સમયે ભિખારીને જોતાંજ ઘરના બારણાને આગળ ચડાવી દેતે. કદાચ બરિણું ઉઘાડું રહી જવાથી ભૂલેચૂકે કઈ ભિક્ષુક આવી ચડતે તે તેને દાનને ઠેકાણે ગાળો દઈ, ગળેથી પકડીને કાઢી મૂકતે. ખરેખર! આ તે આશ્ચર્ય જેવીજ વાત છે કે ઘેર આવનારને પાંચ વિતું (માર, ગાળ, ધમકી, ગળહશે ને પાટુ) આપવા છતાં પણ લેકે તેને લેભીષ્ટ ગણતા !! પરંતુ બાપુ ! પુન્ય સિવાય યશ કાંઈ મળે છે ખરો કે? કદાચ સગાં વહાલાંની શરમે એક કેડી પણ વાપરવી પડતી, તે તેને સખ્ત જવાડી આવો. વધારે તો શું? પણ તેના દેખતાં બીજે કઈ દાન દે તો પણ તેના મતકમાં ભારે પીડા થઈ આવતી. પોતાનું ( ઘર તો દૂર રહ્યું પણ બીજા કેઈના ઘરે પણ લગ્નપ્રસંગે જે તે મિષ્ટાન્ન ખાતો તો રેગિષ્ટ માણસની માફક તે ગુણથી ઉણુ પણ ધનથી પૂરા શેઠના પેટમાં દુખેવા આવતું. કુલની માળા તથા ચંદનાદિ કાષ્ટના ઉપભેગને તે રેગની માફક પિતાથી દૂર જ રા ળના કુવાની માફક તેની સાથેને સંગ તથા વાત કરવાનું જ છોડી દીધું હતું. એક દિવસ તે લેભીએ વિચાર કર્યો કે “મારાં છોકરાઓ હવે જુવાન થયા છે, તેથી લાગે મળતાં તે ધન લઈ લેશે.” આમ વિચારી તેણે છાસઠ કરોડના મણિ ખરીદ ફર્યા. પછી એક મે પલંગ 'બનાવી તેના ચાર પાયા અને ઈસ તથા ઉપળાં કરાવી તેના દરેક અંગમાં અમૂલ્ય રત્ન ભર્યા પછી તેની ઉપર ડગળીઓ વાસી દઈ, લેપ કરી રને જોઈ ન શકાય તેમ સજજડ કરી દીધું.