Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પહલ. જે જ ના , તો પહિનિયા , अहमं कुणमाणस्स, अहला जन्ति यासो // 1 // જે જે રાત્રીઓ જાય છે તે પાછી આવતી નથી, અધર્મને આચરતાં અથવા ધર્મને નહીં આચરતાં, જે જે રાત્રીએ જાય છે તે બધી નિષ્ફળ સમજવી.” વળી કહ્યું છે કે - येषां.न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः। ते मृत्युलोके भुवि भारभूता, मनुष्यरुपेण मृगाश्चरन्ति // 1 // જેની પાસે વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ, કે ધર્મનથી તે બધા આ મૃત્યુલેકમાં ભારભૂત છે અને મનુષ્યના રૂપમાં તે મૃગની જેવાજ ચરે છે. માટે હે સ્વામી! આપણી નિવારણભૂમિમાં જઈએ તે ઉત્તમ થાય ત્યાં જઈએ તે દેવ ગુરૂ વિગેરેનાં દર્શન થાય અને ધર્મ પણ થઈ શકે. કહ્યું છે કે - यस्मिन् देशे न सन्मानं, न वृत्तिन च बांधवाः / न च विद्यागमं कश्चित्, न तत्र दिवसं वसेत् // 1 // જે સ્થળમાં સન્માન, આજીવિકા, બાંધે તથા વિદ્યાગ ન થાય તે સ્થળમાં એક દિવસ પણ રહેવું નહિ.” પછી તે બંને તે રથાનેથી ચાલ્યા. અનુક્રમે કાશ્મીર દેશમાં ચંદ્રપુર નગરની પાસેના વનમાં આવ્યા. સંધ્યાકાળ થવા આવેલે હેવાથી વનના મધ્ય ભાગમાં થાકી ગયેલા તેઓ સુતા અને નિદ્રાવશ થયા. ધમદત્ત પાછલી રાત્રે સુર્યોદયની પહેલાં જાગી ગયે અને લીલાથી પ્રિયાને જગાડતાં બેલવા લાગ્યો કે :मोज़म्भते परिमलः कमलावलीनां, शब्दायते क्षितिरुहोपरि ताम्रचुडः शृंगं पवित्रयति मेरुगिरेः विवस्वान्, उत्थीयतां सुनयने! रजनी जगाम / / 1 વિદ્યા મળે તેવું ન હોય.