Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પવિ. કરતાં દીક્ષા અપાવી. તેઓએ પાંચ મહાવ્રત અંગીકાર કર્યો, વિધિપૂર્વક શિક્ષા ગ્રહણ કરી અને યોગ્ય રીતે મુનિમંડળમાં રહ્યા. ગુરૂએ ઉપદેશ આપ્યો કેचारित्ररत्नान परं हि रत्नं, चारित्रलाभान्न परो हि लाभः। चारित्रवित्तान परं हि वित्तं, चारित्र योगान परो हि योगः॥१॥ કે “ચારિત્ર રત્ન જેવું કઈ રત્ન નથી, ચારિત્રના લાભ જે કેઈ લામ નથી, ચારિત્ર ધન જેવું કંઈ ધન નથી અને ચારિત્ર ગિ જે કઈ યોગ નથી.” न च राजभयं न च चौरभयं, इहलोकसुखं परलोकहितम् / नरदेवनतं वरकीर्तिकरं, श्रमणत्वमिदं रमणीयतरम् // 2 // “રાજના કે ચેરના ભય વગરનું, ઇલેકમાં સુખ તથા પરલેમાં હિત કરનારું, નર તથા દેએ નમસ્કાર કરેલું અને ઉ. ત્તમ કીર્તિને ફેલાવનારૂં સાધુપણું ખરેખર બહુજ સુંદર છે.” . તાવત્ ઐત્તિ રે, પિત્ત #ત્તિના . यावत्कुले विशुद्धात्मा, यति पुत्रो न जायते // 3 // . “પિંડના ઈચ્છક માબાપે ત્યાંસુધી સંસારમાં ભટકે છે, કે જયાં સુધી વિશુદ્ધ આત્માવાળે યતિ પુત્ર તરીકે જન્મતે નથી.' આ પ્રમાણે ધર્મદેશના સાંભળીને વીરધવળ વિગેરેએ ગૃહધર્મ અંગીકાર કર્યો. જાતિસ્મરણવાળી વાંદરીને ગુરૂની આજ્ઞાથી ધનવતી ઘરે લઈ ગઈ, અને પિતાના પુત્ર તથા પુત્રવધુને પૂર્વભવના સ્નેહ સં. બધની હકીકત સંભળાવીને કહ્યું કે-“આની પ્રતિપાલના કરજો. આ મટી જાતિ મરણવાળી છે, વળી એને એકાંતર ઉપવાસ કરવાને નિયમ છે, તેથી તેને ઉચિત પારણાદિકની સંભાળ પણ જરૂર કરજો કિ બહુના મારી તુલ્યજ તેને ગણજે બીલકુલ માં