Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - નવમ પહલ. 670 મારા પુત્રની અને આઠ તમારી કુળની સ્ત્રીઓને કેણુ પાળશે ?" આ પ્રમાણે અણુપૂર્ણ ગળદ વચનો સાંભળીને ધન્યકુમાર બોલ્યા કે-“આ જગતમાં કોણ કેની પાલન કરે છે? સર્વેનું સેવકૃત પુન્ય પરિપાલના કરે છે, બીજાએ કરેલી પ્રતિપાલના તે ઔપચારિક છે. સર્વે સંસારી છે સ્વાર્થ વડેજ સ્નેહ રાખે છે, પરંતુ પરમાથની અપેક્ષાવાળા તે એક સાધુજ હોય છે, તે વિના બીજા કોઈ હેતા નથી. તમે તમારા સ્વાથની પૂર્તિ માટે પુત્રને વ્રત ગ્રહણ કરવામાં અંતરાય કરવાની ઇચ્છા કરે છે, પરંતુ “મારે પુત્ર અવિરતિના બળથી વિષયે સેવીને ચાર ગતિમાં પરિભ્રમણ કરશે, નરકાદિકમાં અતિ દારૂણ કર્મના વિપકે ભેળવીને દુ:ખ પામશે તેવી ચિંતા તો કરતાજ નથી ! માતા-પુત્રને સંબધ તે એક ભવ આશ્રાને છે અને તેના વિપાક તે અનેક ભવમાં અસંખ્ય કાળ સુધી પીડા કરે છે. આ સંસારમાં આટલા કાળ સુધીમાં પરસ્પ૨ ઉલટપાલટ ભાવવાળા ઘણા સંબંધે થયા, ઘણા વિષયે ભેગવ્યા, તેને દેખીને તેને તથા તમને ઘણે હર્ષ ઉત્પન્ન થયે, પરંતુ તેના વિપાક ભેગવવાને સમર. તમે તેને ઉદ્ધાર કરવાને જરા પણ શક્તિવંત થવાના નથી, તેમજ તમને ઉદ્ભરવાને તે સમર્થ થવાના નથી. આ જગતમાં અતિ વલ્લભ પુત્રને પણ તમે સ્વહસ્તેજ અને નંતીવાર મારેલ હોય છે, તેણે તમને પણ મારેલ હોય છે, તેથી આ ભવના નેહવડે વિયેગને ખેદ શા માટે કરે ? આ દુઃખદાયી નેહસંબંધ તે અનંતીવાર થયું છે, પરંતુ આ જિનેશ્વરના ચરણકમળની સનાથતા નીચે ચારિત્ર ગ્રહણ કરવા માટે તમારે આદેશ માગવાને પ્રસંગ કેઈ વખત પ્રાપ્ત થયે નથી. તે તમારા ભાગ્યમે હમણાં જ પ્રાપ્ત થયેલ છે. માટે તે સંગને સફળ કેમ કરતા નથી? આ પ્રમાણે શા માટે વિચારતા