Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text ________________ પંચદશ શ્રી દાનપદ પૂજા દાને ભવસંકટ મિટે, દાને આનંદ દાને જિનવર પદ લહે, સકળ ભયંકર ચૂર 1 અભય સુપાતર દાન દે, નિતરિયા સંસાર; મેઘ સુમુખવાસુમતિ ધના, કહત ન આવે પાર. 2 પૂજા-રાગ જંગલે-ઠેકો પંજાબી દાન તે અભંગ દીજે, મન ધરી રંગ, દાન ખાન તે અમર અજ, સુખ તે અભંગ; * ગૌતમ રતન સમ, પાત્ર સુરંગ. દાન 1 કનક સમાન મુનિ, પાત્ર ઉત્તગ; દેશવિરતિ પાત્ર રૉય, મધ્યમ સુમંગ. દાનવ 2 સમદર્શી જીવ માને, ધન તુરંગ; કાંસ્ય પાત્ર પાત્રસમ, સુખ દે નીરંગ. દા. 3 શાલિભદ્ર કૃતપુa, ધન્ના શુભચંદ દાનસેં અનંત સુખ, કહત જિનંદ. દાત૪ દાનસેં હરિવહન લીને, જિનપદ સંગ; આતમ આનંદ કંદ, સહજ ઉમંગ. દાનવ 5 શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામ9) કૃત વિશસ્થાનક પદની પૂજા
Loading... Page Navigation 1 ... 745 746 747 748