SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ પંચદશ શ્રી દાનપદ પૂજા દાને ભવસંકટ મિટે, દાને આનંદ દાને જિનવર પદ લહે, સકળ ભયંકર ચૂર 1 અભય સુપાતર દાન દે, નિતરિયા સંસાર; મેઘ સુમુખવાસુમતિ ધના, કહત ન આવે પાર. 2 પૂજા-રાગ જંગલે-ઠેકો પંજાબી દાન તે અભંગ દીજે, મન ધરી રંગ, દાન ખાન તે અમર અજ, સુખ તે અભંગ; * ગૌતમ રતન સમ, પાત્ર સુરંગ. દાન 1 કનક સમાન મુનિ, પાત્ર ઉત્તગ; દેશવિરતિ પાત્ર રૉય, મધ્યમ સુમંગ. દાનવ 2 સમદર્શી જીવ માને, ધન તુરંગ; કાંસ્ય પાત્ર પાત્રસમ, સુખ દે નીરંગ. દા. 3 શાલિભદ્ર કૃતપુa, ધન્ના શુભચંદ દાનસેં અનંત સુખ, કહત જિનંદ. દાત૪ દાનસેં હરિવહન લીને, જિનપદ સંગ; આતમ આનંદ કંદ, સહજ ઉમંગ. દાનવ 5 શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામ9) કૃત વિશસ્થાનક પદની પૂજા
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy