________________ નવમ પલ્લવ. 707 થઓ એ ભદ્રકપણાથી સ્થા ભક્તિવશ પણાથી મુનિરાજનાં ગુણે યથામતિ ગાયા છે, તેના ફળરૂપે શ્રીમત્ જિનધર્મમાં મારી દ્રઢ ભક્તિ થાઓ. પ્રાંતે કર્તા કહે છે કે - जयः श्री जैनधर्मस्य, श्री संघस्य च मंगलम् / वक्तृणां मंगलं नित्यं, श्रोतृणां मंगलं सदा // 1 // यस्यैतानि फलानि दिव्यविभवोद्दामानि शर्माण्यहो / मानुष्ये भुवनाद्भुतानि बुभुजे श्री धन्यशालीद्वयी // देवत्वे पुनरिन्दुकुन्दविशदाः सर्वार्थसिद्धेः श्रियः / सोऽयं श्री जिनकीर्तितो विजयते श्री दानकल्पद्रुमः // 2 // “જે દાન ક૫મના પ્રભાવથી ધન્યકુમાર તથા શાલિભદ્ર બંનેએ ફળરૂપે દિવ્ય વૈભવ, ઉદ્દામ મહેલ અને મનુષ્યપણામાં ભુવનભુત સુખ ભોગવ્યા અને જેના પ્રભાવથી દેવપણામાં ચંદ્ર તથા કુંદના ફુલ જેવી વિશદ સર્વાર્થસિદ્ધિની લક્ષ્મી મેળવી તે જિનકિર્તિ મુનિથી રચાયેલ (અથવા તે જિનેશ્વરથી સ્તવાયેલ) આ દાનક૯પદ્રુમ જયવંતુ વર્તે છે. ઇતિ શ્રીમત્તપાગચ્છાધિરાજ શ્રીસે મદરસૂરિ પટ્ટપ્રભાકર વિનયશ્રીજિનકિતિસૂરિ વિરચિતમ્ય પધબંધ શ્રીધન્યચરિત્રશાલિનઃ શ્રીદાનક૯પદ્રુમય મહોપાધ્યાય શ્રીધર્મસાગર ગણિનામન્વયે મહોપાધ્યાય શ્રીહર્ષસાગરગણિ પ્રપૌત્ર મહોપાધ્યાય શ્રી જ્ઞાનસાગરગણિ શિષ્યાપમતિથિત ગદ્ય રચના પ્રબધે શ્રીધન્યશાલિસર્વાર્થસિદ્ધિપ્રાપ્તિ વર્ણનો નામ નવમ: પલ્લવ SS S સમાપ્ત. 3 T : : B