Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 736
________________ વાલમ માત્ર ખે લાળે, આજે ભારે શુભ ઉદય થશે. આજે મારૂં ભાગ ય ફુરાયમાન થયું. તે પ્રમાણે મનમાં હર્ષ ધારણ કરે છે, અને આને તે રાજાએ પિતે પરિવાર સહિત તેને ઘેર આવીને ઘણું વધારે માન આપ્યું, તે ઉલટું તેણે અપમાનપણે વિચાર્યું ! “અહેઅધન્ય છું, મેં પૂર્વ જન્મમાં પૂર્ણ પુન્ય કર્યું નથી, તેથી હું આના સેવકપણે જ . આટલા દિવસ સુધી હું મનમાં ફુલાતે હતો કે હું સર્વથી સુખી છું, પરંતુ આ મારૂં સર્વ સુખ વેધથી મણિની જેમ પરવશતાના દેષથી દૂષિત છે,. અને સર્વ વિફળ છે ! અહો ! આ સંસાર ખેટી રચનાવાળે છે. આમાં જે ગર્વ કરે-ફુલાય તેને મુખશેખર જાણે, તેથી હું આ જન્મમાં મળેલા મૃગતૃષ્ણાતુલ્ય ભેગને તજીને સ્વાધીનપણાનું સુખ સાધવામાં ઉઘત થાઉં.” આ પ્રમાણે વિચારીને સમગ્ર સાંસારિક ભેગવિલાસમાંથી તેને ઉત્સાહ ચાલ્યા ગયા. બીજાઓ રાજાનું માન પામીને જીવિત પયંત કુલાય છે, મદ કરે છે, અને શાલિભદ્ર તે તેથી ઉલટા માનભ્રષ્ટપણું માનીને વિલખા થઈ ગયા. આ પણ આશ્ચર્ય જાણવું. ધન્ય અને શાલિભદ્રને દાનધર્મ વિશ્વમાં અપ્રતિમ છે, પણ તે બંનેમાં વિશેષ પ્રકારે અમે ધન્યની સ્તવના કરીએ છીએ, કારણ કે ધન્યકુમારને પુન્યપ્રભાવ જગતમાં અનુત્તર થયે છે. તે આ પ્રમાણે–પ્રથમ તે તેના જન્મને સમયે નાલ છેદીને ભૂમિમાં મૂકવા માટે ભૂમિ ખેદતાં એક લક્ષ કરતાં વધારે કિંમતવાળું નિધાન પ્રગટ થયું; આ અનુત્તર પુન્યના સમૂહને ઉદય છે. બીજું-કુમારાવસ્થામાં પૂર્વે કઈ વખત વ્યાપાર ઉદ્યમ નહોતે - કર્યો તથા લેવા વેચવાનું સ્વરૂપ નહેતું જાણ્યું તે છતાં પહેલેજ દિવસે પિતાની બુદ્ધિના કૌશલ્યથી લક્ષ દ્રવ્ય પેદા કરીને

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748