Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પલ્લવ. રાજાની સામું જોવા લાગ્યા, અને અંદરઅંદર બેલવા લાગ્યા અહે ! શ્રીપતિશેઠના પુત્રની આવી અવસ્થા થઈ ગઈ? અહેવા કોઈએ ધનાદિકને ગર્વ કરે નહિ.” હવે રાજા ધર્મદત સામું જોઈને બે કે-“અરે ભાઈ ! મહાસિદ્ધિરૂપ તે સુવર્ણ પુરૂપનું કઈ સિદ્ધપુરૂષ, ગંધ, વિદ્યાધરે અથવા તે વ્યંતરે હરણ કર્યું હશે, તે અ૯પ પુણ્યવંત એવા તારા હાથમાં કેવી રીતે આવશે ? વળી એ કોણ ભાગ્યશાળી દેવતવાળ-બળવાળે સાહસિક શિરોમણિ પુરૂષ હેય, કે જે બળવંત એવા પરના હતમાં ગયેલ તે પુરૂષને લાવીને તેને આપે? તારૂ દુઃખ જોવાને અમે અસમર્થ છીએ, તેથી લક્ષ, અથવા કરેડ વેચ્છાપૂર્વક દ્રવ્ય માગ, તેટલું દ્રવ્ય મારા ભંડારમાંથી તને અપાવું, તે લઈને તું સુખી થા. ધર્મદત્ત તે સાંભળીને બે કે-“હે દેવ! તે સુવર્ણ પુરૂષ પ્રાપ્ત થશે ત્યારે જ મને નિવૃત્તિ થશે; હું બીજાનું આપેલ સુવર્ણ ગ્રહણ કરીશ નહિ, હું કાંઈ ભીખારી નથી, તેથી “બીજુ સેનું ગ્રહણ કરી તેવું કૃપા કરીને મને ફરીવાર કહેશે નહિ. મારી ભુજાથી ઉપાર્જન કરેલ સુવર્ણપુરૂષ પરદુઃખ ભંજનમાંજ સર્વદા તત્પર એવા આપના ચરણને શરણે આવ્યા પછી પણ જો મને ન મળે તે બીજું સુવર્ણ ગ્રહણ કરવાથી શું ફળ? તેથી જે થવાનું છે તે થાઓ, પણ હું બીજાનું સુવર્ણ ગ્રહણ કરીશ નહિ. બીજાનું આ પિલ સેનું લઈને એક પુત્રનું બિરૂદ હું કેવી રીતે લાવું? મારે સુવર્ણપુરૂષ તમારાજ નગરના ઉપવનમાં ચોરાણે છે, બીજ ચેરાયેલ નથી. આગલા કાળમાં પરદુઃખભંજકનું બિરૂદ ધરાવનારા રાજાઓએ દેવતાઓ જે કાંઈ વસ્ત્ર, કાંચળી, આભુષણાદિ ઉપાડી ગયેલા તે પણ સાહસ, ધૈર્ય, બુદ્ધિ વિગેરેના બળથી દેવદિક પાસેથી લાવી આપેલ છે. આ સમયમાં તમે પણ પરદુઃખભંજા