Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ નવમ પાવ તેની જરૂર નથી.” આમ વિચારીને તે બોલ્યો કે “અરે ગીંદ્ર મેં પહેલાં સાંભળ્યું હતું કે સુવર્ણપુરૂષ તે જીવવધથી નિષ્પન્ન થાય છે, તે સાચું કે ખોટું?” આ પ્રમાણે તેનાં વચન સાંભનીને ગી “હા ધિક! હા ધિક!' તેમ શબ્દ બોલતે અને શું કરતે બેલ્યો કે तत्श्रुतं यातु पाताले, तचातुर्य विलीयताम् / ते विशन्तु गुणा वन्हो, यत्र जीवदया न हि // 1 // “તે શાસ્ત્ર પાતાળમાં જાઓ, તે ચતુરાઈ લય પામે અને તે ગુણે અગ્નિમાં પડે, કે જેમાં જીવદયા હેય નહિ.' ददातु दानं विदधातु मौनं, वेदादिकं वापि विदांकरोतु / देवादिकं ध्यायतु नित्यमेव, न चेद् दया निष्फलमेव सर्वम् // 1 // દાન આપે, મૌન ધારણ કરે, અથવા વેદાદિને ભણે, દેવાદિકની હમેશાં પૂજા કરે, પણ જો જીવદયા ન હોય તે તે બધું નિષ્ફળ છે.” ' આ પ્રમાણે કહ્યા પછી તે ગી વીણા હાથમાં લઈને તે વગાતે ગુર્જરી લેકભાષામાં ગેરખ વાકયે ગાવા લાગ્યું. તે બે કે - કંધ જગેટી હાથ લંગોટી, એ નહિ યેગીમુદ્રા; જીવદયા વિણ ધર્મ નહિ હે, કરે પાખંડી મુદ્રા. જંપે ગોરખ સુણ બાબુ: 1 અથિર એહ સંસાર અસાર, દેખત સબ જગ જોઇ; પુત્ર કલત્ર પરિવારે મેહ્યો, મરણ ન દેખે કોઈ. જંપે 2 ભાર વહે કંઈ જટા જઈ, વિશુદયા ધર્મ ન કોઈ જીવદયા તુમે પાળ બાબુ, હિયડું નિમળ હેઈ. જપે૩ સેના કે પુરૂસા કયા કીજે ? એ નહિ દયા પ્રધાન 7