Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 210 ધન્યકુમાર ચરિત્ર. ભૂકં; સમય આવે તે લક્ષ દ્રવ્ય આપીને હું મારી આંખ પાછી લઈ જઈશ.આ પ્રમાણે કહીને મારી એક આંખ તમારે ત્યાં ઘરેણે મૂકીને હું એક લક્ષ દ્રવ્ય તમારી પાસેથી લઈ ગયે હતે. તમારા તે દ્રવ્યવડે મેં મેટે વ્યાપાર કર્યો, મોટો વ્યાપાર કરવાથી તથા ઉદ્યમ કરવાથી ઘણું દ્રવ્ય મને મળ્યું, આ બધું તમારા ઉપકારવડેજ બન્યું છે, તેમ હું તો માનું છું. હવે હે શ્રેષ્ટિ ! આ તમારૂં મને આપેલ લક્ષ દ્રવ્ય વ્યાજ સહિત ગ્રહણ કરે અને સૂર્યજતિની પ્રજાને તુલ્ય મારૂં નેત્ર મને પાછું આપે. આ પ્રમાણેનાં તે ધૂતારાનાં મિઈપણ પયુક્ત વચન સાંભળી પ્રત્યુત્તર આપવામાં ચતુર એવા ગંભદ્ર શ્રેણીએ ઘણું ઘણું નમ્ર યુક્તિઓ વડે તેને સમજાવ્યું, પણ તે કઈ રીતે માન્ય નહિ, પરંતુ ઉલટે બહુ વાચાળપણાથી અનેક યુક્તિઓપૂર્વક વચન રચના કરીને તેણે તે કજીઓ કરવા માંડ્યો. તે બોલ્યું કેકડો દ્રવ્ય આપવાવડ પણ ન મળી શકે તેવું મારું લેસન તમને મળવાથી તમે લેભસમુદ્રમાં ડૂબે નહિ. આવી રીતે જાડું બોલવું તે તમારી જેવા મેટા વાપરીને બીલકુલ છ જતું નથી ! જેવી આખા નગરમાં તમારી ભલમનસાઈ કહેવાય છે તે સાચવી રાખવી - અને તેનું મહત્વ ઓછું થવા ન દેવું તેમાં તમારી શોભા છે. જો તમે આ પ્રમાણે વિરૂદ્ધ વચને ઉચ્ચારશે–ખેટું બેલશા તે લેકમાં તમારી સામે વિરૂદ્ધતા પ્રગટ થવાથી તમે મેટી આપ દામાં પડશે ! તમારી મહત્વતાને અને આબરૂને નાશ થશે : માટે તમારી ભલમનસાઈ અખંડિત રહે તે પ્રમાણે તેનું રક્ષણ કરે! વળી આજ સુધી મારી આંખ તમારે ઘેર ઘરેણે મૂકી જવાથી લેકોએ મને “કાણના ઉપનામથી બોલાવ્યા કર્યો, તે મેં