Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. ( ગંગાનદીને કીનારે એક ચિત્તથી ભાવપૂર્વકદાન દેનાર પુરૂષ અહે નરકમાં જાય છે, અને ગ્રહણ કરનરે જીવતું નથી. આ શું? પ્રશ્ન-૨) ના સવા સોદા? જો ગણી રાજકુળ નાગા अत्थग्गहणे को निउणो ? मरुधरे केरिसा पुरिसा ? “સરેવરની શોભા કઈ છે? દાનગુણમાં અધિક કાણ થયું છે? . ધન ઉપાર્જવામાં કોણ કુશળ છે અને મરૂધમાં કેવા પુરૂષો હોય છે?” > આ પ્રમાણેની બે પ્રહેલિકા એક ભૂજપત્ર ઉપર લખીને એક દાસીની સાથે તેણુએ રાજ્યસભામાં મોકલી. આ લેકને * અર્થ વિશિષ્ટ જ્ઞાન ધારણ કરનાર વગર કેઈ સમજી શકે તેમ નહતું, તેથી આ બે શ્લેક બાળકથી વૃદ્ધ પર્યત સર્વમાં વિખ્યાત થઈ ગયા. અનુક્રમે આ લેકે ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તે તે વાંચીને તરત જ તેને ઉત્તર લખે કે - मीनो लाता गलो देयं, कन्ये ! दाताऽत्र धीवरः। જ્ઞાતે તત્ર, તોતદ્ધિવિતે કરે છે અર્થ-ગંગાનદીના કિનારા ઉપર કઈ માછીમાર માછલા - મારવા માટે પ્રવૃત્તિ કરતે હોય, તે વખતની ક્રિયાને ઉદ્દેશીને આ લેક લખાયું છે. તે વખતે માછીમાર લેઢાના અણુવાળા સળીયા ઉપર માંસને ટુકડે બાંધીને મત્યને આપે છે, તેથી માછીમાર દાતા થશે અને માંસખંડ તે દેવા યોગ્ય વસ્તુ જ થઈ અને તે માંસખંડ લેનાર મય તે દેય વસ્તુને ગ્રહણ કર નાર છે. આ ક્રિયામાં તે દેનાર અને લેનારને જે ફળ થાય તે સર્વ લેકે માં સારી રીતે પ્રસિદ્ધ છે. દેનાર માછીમાર નરકે જાય છે અને લેનાર ભસ્ય જીવતો નથી, તેજ આ દાનને સ્પષ્ટાથે છે. બીજા પ્રશ્નનો ઉત્તર–સરોવરની શોભા કઈ? જળ. વળી