Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ - અષ્ટમ પવિ. 413 બકતુના આવા મધ્યાહૂન કાળને સમયે આવું કષ્ટ સહન કરવું તે કઈ રીતે યોગ્ય નથી. અતિ શિતલ છાંયાવાળી અમારી આ દુકાને આપ પધારે અને દુકાનને શોભાવે. આપની જેવા પૂજ્ય પવિત્ર પુરૂષના આગમનથી અમારી દુકાન પવિત્ર થશે, ત્યાં બેસીને આપને જે કાંઈ કાર્ય કરવાનું હોય તે ફરમાવજે. અમારા શરીરબળથી તે કાર્ય અડધી ક્ષણમાં અમે કરી આપશું.” આ પ્રમાણે ગુણેથી વશ થયેલા લેકનાં વચન સાંભળીને આંખમાં અલાવી અભયશ્રેણી ગગ૬ વચનેવડે કહેવા લાગ્યા કે –“અરે ભાઈઓ! અરે સજને ! તમે જે કહ્યું તે ખરેખર સત્ય છે. હું જાણું છું કે ત્રણે વેગથી તમે સર્વે મારા શુભચિંતકે છે અને મારૂં કહેલ કાર્ય કરવામાં તમે બધા તત્પર છે. તમે બધા મારા ઉપર સંપૂર્ણ કૃપા રાખે છે, પણ મારે એક મેટી વી આપદા આવેલી છે, તે દુઃખથી પ્રેરાયેલે મધ્યાહુને પણ હું દડતે અહીં આ છું. ધન માટે અગર લેભ માટે આવ્યો નથી. લેકેએ પૂછ્યું કે–એવી તે શું આપત્તિ આવી છે?” શ્રેષ્ઠીએ કહ્યું કે-બે ત્રણ મહિનાથી મારો પ્રાણપ્રિય, સમસ્ત ગુહભારની ચિંતા કરનારો, બહુજ શ્રેષ્ઠ વિનય ગુણવાળે, સર્વ કાર્યમાં નિપુણ, ગૃહના શૃંગારભૂત પ્રદ્યોત નામે નાનો ભાઈ કે રેગથી અથવા વાયુના પ્રગથી અથવા કેઈ ભૂતાદિ દુષ્ટ દેવના પ્રગથી ગાંડ થઈ ગયે છે, તેની પ્રકૃતિમાં ફેરફાર થઈ ગયો છે તેથી તે સીધી રીતે બેલ નથી, સીધી રીતે ભેજન પણ કરતું નથી. હમેશાં હું તેનું પડખું મૂકોજ નથી, પરંતુ કોઈ વખત એક ક્ષણ પણ કેઈ કાર્ય માટે હું બહાર જાઉં છું, તે તે વખતે સેવક વિગેરેને છેતરીને તે બહાર નીકળી જઈ અહીં તહીં ભટકે છે,