Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સંવમે પણ. 55 #ાથે જૌg પરિપતુ સંત વા, सर्वा कला समधिगच्छतु वाच्यमानाः। लोकस्थितिं यदि न वेत्ति यथानुरूपां, सर्वस्य मूर्खनिकरस्य स चक्रवर्ती // 1 // . “કાવ્ય કરે, અગર સંરકૃત બેલે, અને બેલાય તેવી સર્વ કળા શીખે, પણ જો યોગ્ય લેકવ્યવહાર આવડે નહિ તો તે સર્વ મૂખના સમૂહમાં ચક્રવર્તી છે.” આ કારણથી આ ભણેલે ભૂખ સાક્ષાત શીંગ અને પુંછ વગરને પશુજ છે. જેવી રીતે લેકમાં વેદ, વૈદક, વ્યાકરણ, પ્રમાણ, લક્ષણ અને જયોતિષ શાસ્ત્રના અભ્યાસી ભણેલામૂર્ખ તરીકે ઓળખાય છે, તેની જે આ તમારે પુત્ર છે, તેથી જો તમારા પુત્રને મનુષ્યની ગણનામાં લાવવાની ઈચ્છા હોય તે તેને જુગારીઓને સોંપ, જેથી થોડા દિવસમાં જ તેને તેઓ નિપુણ કરશે, નહિ તો તે હાથમાંથી ગમે તેમ જાણ છે. શ્રેષ્ઠીએ કહ્યું કે–“પ્રિયા આવી બુદ્ધિ સારી નથી. કહ્યું છે કેकाके शौचं द्यूतकारे च सत्यं, सर्प शान्तिः स्त्रीषु कामोपशांतिः / क्लीवे धैर्य मद्यपे तत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ? // 1 // કાગમાં શુચિપણું, ધુતકારમાં સત્યવક્તાપણું, સપમાં ક્ષમા, સ્ત્રીમાં કામાગ્નિની શાંતિ, નપુંસકમાં પૈર્ય, મદ્યપિનારમાં તત્ત્વની વિચારણા અને રાજામાં મિત્રતા કોઈએ દેખી કે સાંભળી છે?' * આ પ્રમાણે જુગારીઓમાં અનેક દોષ કહેલા છે. કારણ કે તે દુષ્ટ પાપી અને કુમાર્ગે જવાવાળા હોય છે. આપણા દેવછે જળ જેવા સ્વભાવવાળા પુત્રને તેની સેબત કરાવવી તે - ગ્ય નથી. જેવા નિમિત્તમાં જોડી દેશું તે તે થશે; પણ પછી આપણને શેચ કરે પડશે. હમણા આ ગુણવાનું છે, પછી આ દેષના સમૂહરૂપ અને આપણા ઘરને વગોવનાર થશે. હે પ્રિયે!