Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ સપ્તમ પવિ. 289 વગરની, સમસ્ત ગુણેના એક ધામરૂપ, સાક્ષાત જાણેકે લક્ષ્મીજ હેય તેવી લક્ષ્મીવતી નામની પુત્રી હતી. સમસ્ત પ્રકારના સાંસારિક સુખોથી તે શેઠ સુખી હત; આત્મિક સુખની ઇચ્છાવાળે તે વણિવર શુદ્ધ દેવ, ગુરૂ, ધમની તીવ્ર ભક્તિથી હમેશાં - રાધના પણ કરતે હતે. પવિત્ર પાત્ર એવા સાધુ સાધ્વીની દરરોજ પિષણ કરતું હતું. દીન, હીન તથા દુઃખી જોને અનુકંપાવડે ઉદ્ધાર કરતે હતેતથા તીર્થયાત્રા, રથયાત્રા, કલ્યાણકના ઉત્સવો અને સાધર્મક વાત્સલ્ય વિગેરેમાં ઘણું ધન ખચીને તે પત્રમલ શેઠ દુર્લભ એવા મનુષ્યભવને સામગ્રી યુક્ત પામેલ હેવાથી સફળ કરતે હતે. આ પ્રમાણે ત્રણે વર્ગને આરાધતાં અનુક્રમે તે વૃદ્ધત્વને પાપે. એક દિવસે પાડાઓથી દેડકાંઓ વ્યાકુળ થઈ જાય, તેમ શિરીરનાં ગાવડે તેની ચેતના ઘણી વ્યાકુળ થઈ ગઈ—તે મુંઝાઈ ગયે. તે વખતે શરીરમાં પ્રવેશેલ રોગોથી મરણને નજીક આવેલા જાણીને બત્રીશ દ્વારવાળી (બત્રીશ પ્રકારની) મેટી આરાધના કરવામાં તે સાવધાન થઈ ગયે. તેમાં પ્રથમ પરિગ્રહાદિક ઉપરના મેહ–મહત્વને ત્યાગ કરવા તથા તે ઉપરની મૂછ ઘટાડવા પુત્રને બોલાવીને તેણે કહ્યું કે- અને પુત્ર ! મારૂં વચન સાંભળો. આ જગતમાં ધનરહિત પુરૂષમાં કોઈ પણ સ્થળે તમે ગૌરવ દેખ્યું છે? તેનું સન્માન થતું સાંભળ્યું છે? કસ્તૂરી પણ સુગંધ રહિત હોય તે તેને કોણ સ્વીકાર કરે છે ? તેથી લક્ષમીજ ખરેખરી શ્વાધ્ય છે કે જેના પ્રતાપથી કલંકવાળે પુરૂષ પણ લેકોને અને દેવેને માનનીય થાય છે. વળી જેવી રીતે અનેક સીએવાળે પુરૂષ સ્ત્રીઓને પરપર કંકાસ સાંભળીને વ્યાકુળ થઈ જાય 37