Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પંચમ પવિ. સુખે સુખે દિવસે પસાર કરવા લાગે. 9 Xહવે સમત બુદ્ધિના એક સ્થાનરૂપ અભયકુમાર દેશાંતરમાં ગયે. ચંડપ્રદ્યોતે મોકલેલ વેશ્યા ધર્મબળથી છળીને તેને ઉજજયિની લઇ ગઈ, તે વાતની ખબર રોજગૃહીમાં સર્વત્ર પડી જવાથી લુચ્ચા, ધૂર્ત, ફટબુદ્ધિવાળા, દાંભિક, ઠગે વિગેરે હલકા લેક ગામના લોકોને છેતર માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એક આંખે કાણે કોઈ ધૂર્ત અસર જાણીને ઉત્તમ વ્યવહારીનાં કપડાં પહેરી જાણે કે મૂર્તિમાન દંભ હેય તે ગભદ્ર શ્રેષ્ઠીને ગૃહે આવે અને તેમને નમસ્કાર કરીને ધનવડે ધનદ તુલ્ય તેની પાસે બોલ્યો-“હે ગોભદ્ર શ્રેષ્ઠી ! આપ મને પીછાણે છે ? આપની મૃત્તિમાં હું આવું છું?” શ્રેણીએ કહ્યું-“તમે કોણ છે?” પૂર્વે કહ્યું-પહેલાં આપણે ચંપાનગરીએ સાથે ગયા હતા, ત્યાં બીજા પણ ઘણું વ્યાપારીઓ ગ્યા હતા, હું પણ વ્યાપાર કરવામાં પ્રવૃત્ત થે હતા, પણ ઇચ્છિત દ્રવ્ય વગર મારાથી બરાબર વ્યાપાર થતે નહિ, તેથી હું ચિંતાતુર રહેતું હતું, પછી તમને પરોપકાર કરવામાં તત્પર એક ઉત્તમ સદગૃહથુ જાણુને હું તમારી પાસે આવ્યું હતું અને તમને મેં કહ્યું હતું કે-“હે શ્રેષ્ટિ ! મારે એક લાખ દ્રવ્યની જરૂર છે, તેથી મને એક લેક્ષ દ્રવ્ય આપ. તમે જો લક્ષ દ્રએમને આપશે તે તે દ્રવ્યવડે હું વ્યાપાર કરીશ, લાભ મેળવીશ, અને વૃદ્ધિ પામેલું તમારું દ્રવ્ય વ્યાજ સહિત તમને પ્રણામ કરીને હું પાછું આપી જઇશ; કેમકે જે કાંઇ કરજ હેય છે, તે દસ થઈને પણ દેવું જ પડે છે, દીધા વિના છુટકે થતું નથી. જે તમને મારો વિશ્વાસ ન આવતે હેય તે હું મારા શરીરના સારભૂત એક મારી ચિશે તેને બદલે તમારે ત્યાં ઘરેણે