Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ચતુર્થ પવિ. 13 હાર દરેક વર્ષે જે જગ્યાએ મહત્સવ થાય છે, ત્યાં જરૂર આવવું. જે નહિ આવે તે રાજાની આજ્ઞાને દ્રોહ કરનાર ગણાશે.' આ પ્રમાણે દાંડી પીટાતી સાંભળી નગરવાસી જન મહેસવની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. સુનન્દા પણ પિતાના માણસે પાસેથી તે હકીકત સાંભળીને મનમાં વિચારવા લાગી કે–અહે! મારે મને રથ સફળ કરવાનો દિવસ પણ આવી લાગે છે. જો તે દિવસે મારા વલ્લભ સાથે મારે સંગ થાય તે કેવું સારું ? મહત્સવની વાત કરીને મેળાપને સમય આ પ્રમાણે જણાવી આવકે–તે દિવસ રાત્રિના કોઈ પણ મનુષ્ય નગરમાં હશે નહિ, તેથી તમે શરીરને રોગનું કારણ બતાવી ઘરે જ રહેજે પણ કાંઇક યુક્તિ કરીને ઘરે જ રહીશ. પછી રાત્રિ એક પહેર જેટલી જશે એટલે મારા રહેઠાણની પાછલી બારીમાંના નિર્જન સ્થાન તરફ એક મજબુત ગાંઠ સહિતનું દિરડું હું ટીંગાડીશ. તમારે તેનું આલંબન લઈને ઉપર ચડી આવી મારા આવાસને જરૂર પાવન કરે. બહુ દિવસ થયા મળવાને આતુર આપણે બંનેને સંગ એ રીતે થઈ શકશે. લાખ સેનિયાથી પણ દુર્લભ દિવસ તે છે માટે ભૂલતા નહિ. આ પ્રમાણેને સંકેત ચેકસ કરીને પાછી આવજે.' સખીએ ત્યાં જઈ રૂપસેનને તે સર્વ વાત કરીને સેકસ સંકેત કર્યો. તેણે પણ લાંબા સમયથી ઈચ્છલ સંગના નિર્ણયની વાત સાંભળી હર્ષથી રોમાંચિત થઈ તે વાત કબુલ રાખી. પછી તે પિતાને ઘરે ગયે. સખીએ કુંવરી પાસે જઈ સર્વ વાત કરી. સુનન્દા પણ તે વાતથી રાજી થઈ મનમાં મને રથમાળા ગું થવા લાગી. એ રીતે માંડ માંડ પાંચ દિવસ પસાર કર્યા.