Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयचन्द्रिका टोका श० ५ उ०२ सू०२ ओदनादिद्रव्यशरीरनिरूपणम् १३९ स्थायाम् एकेन्द्रियशरीरम् गवादिभिः स्पर्शरूप चर्म जिह्वारूपद्वीन्द्रियजीवादीनां भक्षणेतु द्वीन्द्रियादि शरीरमपि बोध्यम् , ' तओ पच्छा' ततः पश्चात् 'सस्थाईया' शस्त्रातीतानि शस्त्रै, स्वपरोभयरूपैः अतीतानि पूर्वपर्यायमतिक्रान्तानि 'जाव-अगणिजीवसरीरा' यावत्-अग्निजीवशरीराणि भवन्ति ' इ वत्तव्वं सिया' इतिवआदि स्वरूपवाला होने के कारण एकेन्द्रियशरीररूप कहा जा सकता है क्यों कि वह उन्हीं से निष्पन्न-बनता है। किन्तु गोमय अपनी तृणादिरूप पूर्वावस्था में रहने के कारण एकेन्द्रिय का शरीर तो हो सकता है-परन्तु वह दीन्द्रियजीव का शरीर कैसे माना जा सकता है-तो इस पर ऐसा समझना चाहिये कि जब गाय आदि जानवर हरा २ घास चरते हैं-उस समय उस पर स्पर्शन और रसना इन्द्रिय वाले दो इन्द्रिय जीव भी रहते हैं-अतःचरते समय इनका भक्षण हो जाया करता है तो जिस प्रकार वह गोबर हरित तृणादिकों का परिणामरूप है उसी प्रकार वह उन दोन्द्रिय जीवों के शरीर का भी परिणामरूप है ऐसा जानना चाहिये, इसी निमित्त को लेकर यहां गोमय द्वीन्द्रियजीवों का भी शरीर है पूर्वभाव प्रज्ञापना की अपेक्षा से, ऐसा कहा गया है । इसी अपेक्षा से वह गोमय ते इन्द्रियादि जीवों का भी शरीर है पूर्वभाव प्रज्ञापना की अपेक्षा से ऐसा समझलेना चाहिये । (तओ पच्छा ) इसके बाद जब ये ( सत्थाईया) स्व, पर, તથા ભૂસુ પણ તેની પૂર્વપર્યાયમાં એકેન્દ્રિ શરીર રૂપ હરિત યવ, ઘઉં આદિ સ્વરૂપવાળું હોવાથી એકેન્દ્રિય શરીરરૂપ કહી શકાય છે, કારણ કે તેમાંથી જ તેની ઉત્પત્તિ થાય છે ગોમય (છાણ) તેની તૃણાદિરૂપ પૂર્વાવસ્થામાં રહેવાને કારણે એકેન્દ્રિયનું શરીર તે સંભવી શકે છે, પણ તેને દ્વીન્દ્રિય જીવના શરીર તરીકે કેવી રીતે માની શકાય ? તો તે શંકાનું આ રીતે સમાધાન કરી શકાય –ગાય આદિ જાનવર જ્યારે લીલું ઘાસ ચરે છે ત્યારે તે ઘાસ ઉપર હીન્દ્રિયજી (સ્પશેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા જી) પણ રહેલા હોય છે. તેથી તે ઘાસ ચરતી વખતે તે જાનવરે દ્વારા તે ઘાસની સાથે સાથે તે દ્વીન્દ્રિય જીવોનું પણ ભક્ષણ થઈ જાય છે. જેવી રીતે લીલું ઘાસ આદિ તે છાણરૂપે પરિણમે છે, એવી જ રીતે તે દ્વીન્દ્રિય જીવે પણ છાણરૂપે પરીણમે છે. તે કારણે છાણને પૂર્વભાવપ્રજ્ઞાપના (પૂર્વાવસ્થા) ની અપેક્ષાએ હીન્દ્રિય જીનાં શરીરરૂપ પણ કહી શકાય છે. એ જ રીતે તે ગોમય તેઈન્દ્રિય જીના શરીર ३५ ५५४ छ, मे पूजा प्रज्ञापनानी अपेक्षा ही २४ाय छे. “तओ पच्छा" त्या२ मा न्यारे भने “ सस्थाइया" २व, ५२, सने भय३५
श्री. भगवती सूत्र:४