Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
সবজি । ৪০ ০ ৭ ০৫ জু ও জামায়াছাকনি ওই पिण्ड पर्यन्तं विज्ञेयम् , एवं च आधाकर्मादीनां सदोषत्वेन आगमे प्रतिपादितानां निर्दोषतया कल्पनम् , तस्मादेव स्वयं भोजनम् , अन्यश्रमणेभ्योऽनुप्रदापनम् , सभायां तेषां निर्दोषतया प्रतिपादनं च, विपरीतश्रद्धानादिरूपतया मिथ्यात्वादि भवत्येवेति ज्ञानादीनां विराधनां स्पष्टैवेति ॥ सू० ७॥ प्रतिपादित की गई है अतः इन में निर्दोषता की कल्पना करना और इसी ख्याल से उस आहार को अपने उपयोग में लाना, दूसरे साधुओं का उसे देना-दिलाना, सभा के बीच में ऐसे आहार का निर्दाषरूप से प्रतिपादित करना, सो ये सब विपरीत श्रद्धानरूप होने के कारण मिथ्यात्वादिरूप है अतः इसके ज्ञानादिकों की विराधना होती है यह यात स्पष्ट ही है। तात्पर्य कहने का यही है कि आधाकर्म आहार सदोष है और उसे निर्दोष समझना-ये सब विपरीत श्रद्धान है-क्यों कि मिथ्यात्व के उदय से ही ऐसी भावना जीव के उत्पन्न होती है-अतः जहां मिथ्यात्व का उदय है वहां सम्यग्दर्शन का अभाव होने से सम्यग्ज्ञानादिक का भी अभाव है । इसलिये अपने श्रुतचारित्र रूप धर्म को निर्दोषरूप से पालने के निमित्त आधाकर्म आदि आहार कभी नहीं लेना चाहिये उसका त्यागकर श्रुतचारित्ररूप धर्म को उज्वल करना चाहिये इस तरह से ही साधु में आराधकता आती है ॥ सू० ७॥ આધાકર્માદિકમાં અદોષતા રહેલી છે, એવું આગમમાં પ્રતિપાદન કરાયું છે. તેથી તે પ્રકારના આહારમાં નિર્દોષતાની કલ્પના કરવી અને એજ ખ્યાલથી તે આહારને પિતાના ઉપગમાં લે, અથવા એ આહાર બીજા સાધુઓને આપ કે અપાવવો, એવા આહારનું સભાની સમક્ષ નિર્દોષ આહાર રૂપે પ્રતિપાદન કરવું, આ બધી કિયાઓ સિદ્ધાંત વિરૂદ્ધની હોવાથી મિથ્યાત્વ આદિ. રૂપ છે. તેથી તેના દ્વારા જ્ઞાનાદિકેની વિરાધના થાય છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આધાકર્મ આહાર સદેષ છે તેને નિર્દોષ સમજ તે વિપરીત માન્યતા છે. મિથ્યાત્વના ઉદયથી જ એવી ભાવના જીવની અંદર ઉત્પન્ન થાય છે. જ્યાં મિથ્યાત્વને ઉદય હોય ત્યાં સમ્યગૂ દર્શનને અભાવ હિોવાથી રામ્યફ જ્ઞાનાદિકને પણ અભાવ હોય છે. તેથી શ્રત ચારિત્રરૂપ ધર્મનું નિદોષ રીતે પાલન કરવા માટે આધાકર્મ આદિ આહાર કદી પણ લેવું જોઈએ નહીં. તેને ત્યાગ કરીને શ્રુત ચરિત્રરૂપ ધમને ઉજવળ કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી જ સાધુ આરાધક બની શકે છે. એ સૂ. ૭
શ્રી ભગવતી સૂત્ર : ૪