Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे क्षयवन्तो भवन्तीति भावः । तदेव दृष्टान्तद्वारा दृढयति-' से जहानामए केइ पुरिसे मुक्कं तणहत्ययं जायतेयंसि पविखवेज्जा' हे गौतम ! तत्-अथ यथा नाम कोऽपि पुरुषः शुष्कं तृणहस्तकं घासपूलकं जाततेजसि अग्नौ प्रक्षिपेत् , 'से यथार्थरूप से ज्ञात होने लग जाता है कि यह जो कुछ हो रहा है वह ऐसा ही होना था सो हो रहा है-मेरे हर्पविषाद करने से यह कमती बढती नहीं हो सकता है-ऐसा करने से तो उल्टा कर्म का ही आगामी बंध होगा अतः मध्यस्थ भाव रखकर वे उस आपतित थोड़ी चाहे बहुत भी वेदना को समताभाव से भोगते रहते हैं। उनकी आत्मा में यह दृढश्रद्धा जमी रहती है कि (अनहोनी कोई बात होती नहीं है और जो होती है वह ( होने लायक) इसलिये होती है-अतः ऐसी स्थिति में अधीर बनना यह कथमपि उचित नहीं है इस तरह के दृढ साहस के साथ रागद्वेष रहित समताभाव धारण करने से आत्मा में नवीन कर्मी का बंध होता नहीं है और जो संचित कर्म होते हैं, उनकी निर्जरा होते रहने से अन्त में वे सर्व कर्मों से विप्रमुक्त होते हैं। इसी बात को सूत्रकार दृष्टान्त द्वारा पुष्ट करने के निमित्त गौतम से (से जहा नामए केइ (કર્મોને સર્વથા અન્ત કરનારા) હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ગયા પછી તેમને પદાર્થનું યથાર્થે જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોય છે, તે કારણે અલ્પ અથવા મહાવેદનાનું દાન કરવા છતાં પણ તેઓ એ પરિસ્થિતિમાં રાગદ્વેષ રૂપ કલુષિત પરિણામવાળા બનતા નથી, કારણ કે તેમને તે યથાર્થ રૂપે સમજાવા લાગે છે કે જે બનવાનું હતું એજ બની રહ્યું છે. મારા દ્વારા હર્ષ અથવા શેક કરવાથી તેમાં કંઈ પણ ફરક પડી શકે તેમ નથી. એમ કરવાથી ઉલ્ટા કર્મને વધુ બંધ બંધાશે. તે કારણે તેઓ તેમના પર આવી પડેલ દુઃખને અથવા ડી કે વધારે વેદનાને સમતાભાવે સહન કર્યા કરે છે. એમના આત્મામાં એવી પાકી શ્રદ્ધા બંધાયેલી રહે છે કે
ન બનવા લાયક કોઈ વાત બનતી નથી અને જે કંઈ બને છે તે બનવાને લાયક હોવાથી જ બન્યા કરે છે. ” તે એવી પરિસ્થિતિમાં અકળાઈ જવું અથવા સમતાવૃત્તિને ત્યાગ કરવો તે બિલકુલ ઉચિત નથી. આ પ્રકારને રાગદ્વેષ રહિતને સમતાભાવ રાખવાથી આત્મામાં નવીન કર્મોને બંધ થત નથી અને સંચિત કર્મોની નિર્જરા થતી રહે છે અને અને એ જીવ સમસ્ત કર્મોને ક્ષય કરીને મોક્ષ પામી શકે છે.
श्री भगवती सूत्र :४