Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पञ्चमोद्देशकः प्रारभ्यतेषष्ठशतके पञ्चमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् । कोऽय तमस्कायपदार्थः, किम् पृथिवी तमस्कायः ? आपो वा तमस्काय इत्युच्यते?, इति प्रश्नः, अप्कायिकपरिणामएव तमस्कायः इत्युत्तरम् । अफाय-तमस्काययोः समानस्वभावतायास्तत्र हेतुत्वकथनं च । ततः तमस्कायस्य प्रारम्भसमाप्त्योरवधिविषयकः प्रश्नः अरुणोदधिसमुद्रात्तमस्कायस्य मारम्मः, ब्रह्मलोके तस्य समाप्तिरित्युत्तरम् ! ततः तमस्कायस्याकारविषये प्रश्नः । अधोभागे शरावबुध्नवत् , उपरिभागे कुक्कुटपञ्जराकारवत् , इति उत्तरम् । ततः तमस्कायस्य
॥ छठे शतक के पांचवा उद्देशक प्रारंभ ॥ इस शतकके इस पंचम उद्देशक में जो विषय कहा है उसका विवरण संक्षेप से इस प्रकार है
तमस्काय क्या पदार्थ है ? क्या वह पृथिवीरूप है ? या जलरूप है ? ऐसा प्रश्न-अप्कायिक का परिणाम ही तमस्काय है ऐसा उत्तर, तम. स्काय और अप्कायकी समान स्वभावता का कथन और इसमें हेतुप्रदर्शन, तमस्काय के प्रारंभ होनेके विषय में और इसकी समाप्ति होने के विषयमें प्रश्न, अरुणोदयसमुद्र से तमस्काय का प्रारंभ कथनरूप और ब्रह्मलोक में समाप्ति कथनरूप उत्तर, तमस्काय का आकार कैसा होता है ऐसा प्रश्न, नीचे में इसका आकार शरोववुध्नकी तरह होता है और ऊपर भागमें कुक्कुट के पंजरके आकार जैसा होता है ऐसा उत्तर,
શતક છ ઉદેશક પાંચઆ ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત પ્રતિપાદન– પ્રશ્ન-તમસ્કાય શું છે? શું તે પૃથ્વીરૂપ છે કે જળરૂપ છે?
ઉત્તર–અપૂકાયિકનું પરિણામ જ તમસ્કાય છે. તમસ્કાય અને અપૂકાયની સમાન સ્વભાવતાનું કથન અને તેના કારણનું પ્રતિપાદન,
તમસ્કાયનો પ્રારંભ થવાને વિષે અને તેની સમાપ્તિ થવા વિષે પ્રશ્ન, અરૂણોદય સમુદ્રમાંથી તમસ્કાયને પ્રારંભ થાય છે અને બ્રહ્મલોકમાં સમાપ્તિ થાય છે એવું કથન. પ્રશ્ન-તમસ્કાયને આકાર કે હોય છે ?
- ઉત્તર-નીચેના ભાગમાં તેને આકાર શરાબુદ્ધના જેવો (માટીનાં કેડિ. યાના તળિયા જેવી હોય છે અને ઉપરના ભાગમાં કૂકડાના પાંજરા જે હોય
श्री. भगवती सूत्र:४