Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०३४
भगवतीसूत्र तकतया प्रतिपादनं च। ततः तमस्काये वादरस्तनितस्य वादरविद्युतश्च देवप्रभवोत्पादि तायाः देवकृतत्वेन प्रतिपादनम्। तमस्काये विग्रहगत्यापन्नभिन्नयोः बादरपृथिवीबादराग्न्योनिषेधकरणम् । तमस्काये चन्द्रसूर्यप्रभृतीनाम् प्रतिषेधः, तत्मार्थे तेषां प्रतिपादनं च। ततः तमस्काये चन्द्रसूर्यादिप्रमाणामपि तमस्कायरूपतया परिणामेन अभावसदृशत्वमेवेति प्रतिपादनम् । ततः तमस्कायस्य कृष्णः महाकृष्णा, अत्यधिककृष्णश्च वर्णः, अतएव स महाभयङ्काः, देवानामपि भय-क्षोभोत्पादकश्च । ततः तमस्कायस्य त्रयोदशनामकथनम् । ततः तमस्कायस्य अकायनीव-पुद्गलपरिणामकौन से देव ! असुरकुमार वा नागकुमार? ये सब करते हैं ऐसा कथन उत्तर तमस्काय में बादर स्तनित शब्द (गर्जित शब्द ) और बादर विद्युत् इनको देव करते हैं ऐसा कथन तमस्काय में विग्रहगति समापन से भिन्न बादर पृथिवीकाय, बादर अग्निकाय नहीं है ऐसा प्रतिपादन तमस्कायमें चन्द्र सूर्य आदि का प्रतिषेध और इनका उसकी बाजू में रहने का कथन तमस्काय में चन्द्रसूर्यादि की प्रभा भी तमस्कायरूप से परिणामित हो जाती है इसलिये वह वहाँ एक तरह से नहीं जैसी है। तमस्कायका वर्ण, कृष्ण, महाकृष्ण, अत्यधिक कृष्ण है, अतः वह महाभयप्रद है, देवों को भी भय और क्षोभ उत्पन्न करनेवाला है, ऐसा तमस्काय के तेरह नाम । तमस्काय किसका परिणाम है ? पृथिवी का? पानी का ? या जीव व पुद्गल का ? पानी का परिणाम तमस्काय है, जीव
પ્રશ્ન-કયા દેવે ? અસુરકુમાર કે નાગકુમાર ?
ઉત્તર–તે બધાં કરે છે. તમકામાં બાદર સ્વનિત શબ્દ (ગર્જનાને અવાજ) અને બાદર વિદ્યુત દેવે કરે છે, એવું કથન. તમસાયમાં વિગ્રહગતિ સમાપન્ન જો સિવાયના બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય જીવ નથી એવું પ્રતિપાદન તમસ્કાયમાં ચન્દ્ર, સૂર્ય આદિનો પ્રતિષેધ (ન હોવાનું કથન) અને તેઓ તેની બાજુમાં રહે છે એવું કથન, તમસ્કાયમાં ચન્દ્ર-સૂર્યાદિની પ્રભા પણ તમારકાય રૂપે પરિણમન પામે છે, તે કારણે એક રીતે તે તે નહીં જેવી જ હોય છે. તમસ્કાયને વર્ણ કૃષ્ણ, મહાકૃષ્ણ અને અત્યધિક કૃષ્ણ હોય છે, તેથી તે ઘણો ભયજનક લાગે છે, તે દેવોમાં પણ ભય અને ક્ષોભ ઉત્પન્ન કરનાર હોય છે, એવું કથન. તમસ્કાયના તેર નામ.
પ્રશ્નતમસ્કાય કેનું પરિણામ છે? શું પૃથ્વીનું પરિણામ છે? કે પાણીનું પરિણામ છે? કે જવ અથવા પુલનું પરિણામ છે?
ઉત્તર—તમસકાય પાણીનું પરિણામ છે, જીવ પુલનું પરિણામ છે, પણ પૃથ્વીનું પરિણામ તમસ્કાય નથી એવું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૪