Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श ६ ३०५ सू० उद्देशक विषय विवरणम्
विष्कम्भ - परिक्षेपविषयकः प्रश्नः । संख्येयसहस्रयोजनविस्तृताऽसंख्येयसहस्रयोजनविस्तृतभेदेन तमस्कायस्य द्विविधत्वप्रतिपादनम् । तत्र संख्येयसहस्रयोजनविस्तृत मस्कायस्य अतिशीघ्रदेवगत्या गमने षड़मासैः कथंचित् प्राप्यत्वसंभवेऽपि असंख्यातयोजनविस्तृततमस्कायस्य सर्वथा अप्राप्यत्वकथनद्वारा तस्य दैर्घ्यस्थूलत्वादिविषयक प्रश्नोतरम् । तमस्काये गृह- हट्ट यावत् सन्निवेशान्ता भवन्ति किम् ?, इति विषयकप्रश्नस्य निषेधात्मकमुत्तरम् । तमस्काये महामेघस्य संस्वेदन संमूर्च्छन वर्षणं भवति किम् ? इति विषयकप्रश्नस्य स्वीकारात्मकमुत्तरम् । संस्वेदनादीनां देवासुरनागक
-
१०३३
तमस्काय के विष्कंभ और परिक्षेप के विषय में प्रश्न संख्यात हजार योजन तक विस्तृत और असंख्यात हजार योजन तक विस्तृत इस प्रकार से तमस्काय के दो भेदों का कथन संख्यात हजार योजन विस्तृत तमस्काय इतनी बडी दीर्घता एवं स्थूलनादिवाला है कि अनि शीघ्रगति वाला देव यदि छह महीने तक चले तो वह उसे बड़ी मुश्किल से प्राप्त कर सकता है अर्थात् उसका पार पा सकता है परन्तु जो असंख्यात हजार योजन तकका विस्तृत तमस्काय है उसका तो कोई भी पार नहीं पा सकता है - ऐसा उत्तररूप कथन, तमस्कायमें क्या घर है, हाट है ? गाँव है ? यावत् सन्निवेश है ? ऐसा प्रश्न और उसमें सब कुछ नहीं है ऐसा उत्तर, तमस्काय में बड़े२ मेघ क्या पसीजते हैं ? उसमें वे क्या संमूच्छित होते हैं ? वरसते हैं ? ऐसा प्रश्न हाँ उसमें यह सब होता है ऐसा उत्तर ये संस्वेदन तथा वर्षण आदि कौन करते है ? देव करते हैं।
છે. તમસ્કાયના વિષ્ણુભ ( વિસ્તાર ) અને પરિક્ષેપના વિષયમાં પ્રશ્ન, સખ્યાત હજાર ચેાજન સુધી વિસ્તૃત અને અસખ્યાત હજાર ચેાજન સુધી વિસ્તૃત, આ પ્રમાણે તમસ્કાયના બે ભેદોનુ કથન. સખ્યાત હજાર યેાજનના વિસ્તારવાળેા તમસ્કાય એવડી મેટી ીવ્રતા અને સ્થૂલતા આદિથી યુક્ત છે કે અતિશય શીવ્રતાવાળા દેવ જો છ મહિના સુધી ચાલ્યા કરે તે મહા મુશ્કે લીથી તે તેને પાર પામી શકે છે. પરન્તુ અસખ્યાત હજાર ાજનના વિસ્તારના જે તમસ્કાય છે તેને પાર પામવાનુ` કોઈનાથી શકય બનતું નથી.
પ્રશ્ન—શું તમસ્કાયમાં ઘર છે ? હાટ છે ? ગામ છે ? સન્નીવેશ પયન્તનાં સ્થાને છે ? ઉત્તર—તેમાં એવું કઇ પણ નથી.
પ્રશ્ન—શું મોટા મોટા મેઘ તમસ્કાયમાં પસીજે ( ભીજાય ) છે ખરાં ? શું તેઓ તેમાં સમૂર્છિત ( એકત્રિત ) થાય છે ? વરસે છે ?
उत्तर—डा, तेमां से मधु थाय छे.
પ્રશ્ન-તે સવેદન તથા વણુ આદિ કેશુ કરે છે ? ઉત્તર-દેવા કરે છે.
भ १३०
श्री भगवती सूत्र : ४