Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
shrafirst etat श० ६ ० ३ ०३ कर्म पुनलोपचयस्वरूपम्
८४९
गया है- क्योंकि कर्मबंध को सादि मानने में अनेक दूषण आते हैं उनमें से सब से जबर्दस्त दूषण एक तो यह आता है कि कर्मबंध यदि सादि माना जावेगा - तो इसके पहिले जीव को बिलकुल सिद्ध के समान ही मानना पड़ेगा फिर ऐसी स्थिति में कर्मबन्ध होगा भी कैसे क्योंकि कर्मबंध के कारणभूत मिथ्यात्व अविरति तो वहां है नहीं फिर भी यदि कर्मबंध वहां होता है ऐसा कहा जावे तो सिद्धों के भी कर्म का बंध हो जाना चाहिये - परन्तु होता नहीं है अतः सामान्यरूप से यही मान्यता है कि जीव के साथ कर्मों का बंध अनादिकाल का है, पर यहां जो उसे सादिरूप में प्रकट किया गया है वह किसी कर्मप्रकृति के बंध की अपेक्षा से ही किया गया है जैसे जिस जीव को पहिले के गुणस्थानों में जिस कर्मप्रकृति का बंध नहीं होता है वह जीव यदि आगे के गुणस्थानों पर चढ़ता है तो उसे उस प्रकृति का बंध हो जाता है इस अपेक्षा यह बेध सादि माना गया और जब वह जीव उस स्थान से नीचे उतर आता है तो उस प्रकृति का बंध उससे छूट जाता है अतः उसका अन्त हो जाता है इसलिये ऐसा कर्मबंध सादि और सान्त होता
-
સિદ્ધાન્તની દૃષ્ટિએ તા સમસ્ત જીવાના કમેમૅપચયને ( ક ખ ધને) અનાદિ કહ્યો છે, કારણ કે કમ''ધને સાદિ ( પ્રારંભ યુક્ત ) માનવામાં અનેક ખાધા રહેલ છે. સૌથી મેાટી ખાધા તેા એ નડે છે કે કર્મબંધને જો સાદિ (પ્રારંભ સહિત) માનવામાં આવે તે એકમ બધ થયા પહેલાં જીવને બિલકુલ સિદ્ધ સમાન માનવા પડશે અને જો એ વાત માની લેવામાં આવેતે એ સ્થિતિમાં કમબંધ કેવી રીતે સભવી શકે ?
"
27
કારણ કે કર્મ બંધના કારણરૂપ મિથ્યાત્વ અને અવિરતિને તે તેમનામાં અભાવ હાય છે. છતાં પણ ત્યાં કાઁખધ થાય છે, એવુ' કહેવામાં આવે તે સિદ્ધોમાં પશુ ક બંધ સ્વીકારવા પડે; પણ એવુ‘મનતું નથી તેથી સામાન્ય રીતે એવી માન્યતા છે કે જીવાની સાથે કર્મોના બંધ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. પરંતુ અહીં જે કર્મબંધને ‘સાર્દિ’કહેવામાં આવેલે છે તે કેાઈ કમ પ્રકૃતિના બધની અપેક્ષાએ જ કહેલ છે. જેમ કે જે જીવને આગલા ગુણસ્થાનામાં જે કમ પ્રકૃતિને બંધ હાતા નથી, તે જીત્ર જો પછીતા ગુરુસ્થાના પર ચડે છે તે તેને તે પ્રકૃતિને અંધ થઇ જાય છે, તે દૃષ્ટિએ તે મને સાદિ માનવામાં આવેલ છે. જ્યારે જીવ તે સ્થાનથી નીચે ઉતરી જાય છે ત્યારે તે પ્રકૃતિના બંધ તેને છૂટી જાય છે, તેથી તેના અન્ત આવી જાય છે, તે કારણે તે કર્મબંધ સાદ્રિ અને સાન્ત હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાક જીવોના કબ ધરૂપ સુંદૂંગલાપચયને સાદિ સાન્ત
भ १०७
श्री भगवती सूत्र : ४