Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८५२
भगवतीसूत्रे रहता है अतः अबद्ध पूर्व होने के कारण इस कर्म का बंध होने से यह कर्मवन्ध सादि माना गया है और अयोगी अवस्था होने पर अर्थात् चौदहवें गुणस्थान में चले जाने पर अथवा श्रेणि से पतित होने पर उसका बंध छूट जाता है, इसलिये वह सान्त माना जाता है तात्पर्य कहने का यह है कि कर्मबंध का जप विचार किया गया है तो वहां पर (जोगा पयडिपएसा ठिई अणुभागा कसायओ होति ) ऐसा कहा गया है अर्थात् प्रकृति बंध और प्रदेशबंध ये दो बंध योग से होते हैं और स्थितिबंध तथा अनुभाग बंध ये दो बंध कषाय से होते हैं-इसतरह कर्मबंध के दो मुख्यकारण हैं-एक योग और दूसरा कषाय जो कर्मबंध केवल गमनागमनादिक क्रियाओं के निमित्त से ही होता है वह ऐया. पथिक कर्म कहलाता है इस कर्म को बांधने वाला जीव ऐपिथिक बंधक कहा गया है-दसवें गुणस्थानतक ही कषाय का सद्भाव कहा गया है इसके ऊपर के गुणस्थानों में कषाय तो होती नहीं है केवल योग ही रहता है-ग्यारहवें गुणस्थान में कषाय बिलकुल उपशान्त रहती है अतः वह नहीं के बराबर वहां है यहां जो कर्मप्रकृति का बंध होगा इसी तरह बारहवें गुणस्थान में भी कषायों की क्षीणता हो जाने ગુણસ્થાનમાં કષાયને સદ્દભાવ રહે છે તેથી અબદ્ધ પૂર્વ (પૂર્વે નહીં બંધાચેલે) હવાને કારણે આ કર્મ બંધને સાદિ (પ્રારંભ યુક્ત) કહ્યો છે. અગી અવસ્થામાં એટલે કે ચૌદમાં ગુણસ્થાને ચડી જવાથી અથવા શ્રેણિથી નીચે ઉતરતા તેને બંધ છૂટી જાય છે, તે કારણે તેને સાન્ત (અન્ત સહિત) मानतो छ.
કર્મબંધને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે એ વાત ધ્યાનમાં રાખવા वीछे है ( जोगा पयडिपदेसा ठिई अणुभोगा कसायओ होंति ) प्रतिम અને પ્રદેશબંધ એ બને બંધ વેગથી થાય છે, અને સ્થિતિબંધ તથા અનુભાગબંધ કષાયથી થાય છે. આ રીતે કર્મબંધનાં મુખ્ય બે કારણ છે – (१) योग मने (२) ४ाय.
જે કર્મબંધ ગમનાગમન આદિ ક્રિયાઓને કારણે થાય છે તે કમબંધને અર્યાપથિક કર્મબંધ કહે છે, અને એવાં કર્મને બાંધનાર જીવને ઐપથિક બંધક કહ્યો છે. દસમાં ગુણસ્થાન સુધી જ કષાયનો સદ્દભાવ કહ્યું છે, ત્યાર પછીનાં ગુણસ્થાનમાં કષાયને અભાવ હોય છે પણ યોગને સદૂભાવ હોય છે. અગિયારમાં ગુણસ્થાનમાં કષાય બિલકુલ ઉપશાન્ત રહે છે. તેથી ત્યાં તે નહીં જેવી જ હોય છે. ત્યાં જે કર્મ પ્રકૃતિને બંધ થશે તે અપૂર્વ હશે. એજ
श्री.भगवती सूत्र:४