Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयचन्द्रिका टी० ० ६ उ० ४ सू०१ जीवस्य सप्रदेशाप्रदेशनिरूपणम् ९७३ सिद्धिकानां अभव्यानां मुक्तिगमनरहितानाम् च प्रत्येकम् एकत्वबहुत्वविषयकतया दण्डकद्वयं बोध्यम् , तत्र च भव्योऽभव्यो वा जीवो नियमात् सप्रदेशः । एवं बहुत्वेऽपि भव्या अभव्या वा नियमात् सप्रदेशाः, नैरयि. कादिस्तु भव्योऽभव्यो वा सप्रदेशः, अप्रदेशो वा, बहवस्तु भव्या अभव्या वा जीवाः सप्रदेशा एव । नैरयिकाद्यास्तु बहवो भव्या अभव्या वा भङ्गत्रयवन्तः-सर्वे सप्रदेशा एव कदाचिद् भवेयुः १ कदाचिद् बहवः सपदेशाच, एकः अपदेशश्च २, कदाचिद् बहवः सप्रदेशाश्च बहवः अप्रदेशाच, भवन्ति ३, इतिभावः । एकेन्द्रियाः पुनर्भव्या अभव्या वा पृथिवीकायिकादयः के दो दण्डक हैं। इनमें कोई एक भव्य और कोई एक अभव्य जीव नियम से सप्रदेश होता है । यह एकवचनवाला दण्डक है। इसी तरह से बहुवचनान्त भव्य और अभव्य भी नियम से सप्रदेश होते हैं। नैरयिक आदिकों में जो कोइ एक भव्य अथवा अभव्यजीव है वह तो सप्रदेश अथवा अप्रदेश होता है । अनेक भव्य अथवा अनेक अभव्य जीव सप्रदेश ही होते हैं। नैरयिक आदिकों में जो अनेक भव्य अथवा अभव्य जीव हैं, वे तीनभंग वाले होते हैं। कदाचित् सब सप्रदेश ही होते हैं १, कदाचित् अनेक सप्रदेश होते हैं और कोई एक अप्रदेश होता है २, कदाचित् अनेक सप्रदेश होते हैं और कदाचित् अनेक अप्रदेश होते हैं ३ । एकेन्द्रियपृथिवीकायिक आदि जीवों में जो भव्य अथवा अभव्य जीव हैं वे " सप्रदेश और अप्रदेश होते हैं " इस तरह દંડકના જેવાં જ ભવસિદ્ધિકના બે દડક અને અભવસિદ્ધિકના બે દંડક સમજવા. તેમને એકવચન વાળે અભિલાપ બતાવે છે કે કેઈક ભવ્ય જીવ અને કેઈક અભવ્ય જીવ નિયમથી સપ્રદેશ હોય છે. બહુવચનવાળે અભિલાષ એ બતાવે છે કે અનેક ભવ્ય છે અને અનેક અભવ્ય જીવ સંપ્રદેશ અથવા અથવા અપ્રદેશ હોય છે.
નારક આદિકોમાં કેઈક ભવ્ય અથવા અભવ્ય જીવ સંપ્રદેશ અથવા અપ્રદેશ હોય છે. અનેક ભવ્ય અથવા અનેક અભવ્ય જી સપ્રદેશ જ હોય છે. નરયિક આદિકોમાં જે અનેક ભવ્ય અથવા અભવ્ય જીવ છે, તેઓ ત્રણ ભંગ पा डाय छ-(२) या२४ मा सप्रदेश बाय छ, (२) यारे भने। સપ્રદેશ હોય છે અને કંઈક અપ્રદેશ જ હોય છે, (૩) કયારેક અનેક સપ્રદેશ હોય છે અને ક્યારેક અનેક અપ્રદેશ હોય છે તથા એકેન્દ્રિય પૃથ્વીકાય આદિ માં જે ભવ્ય અથવા અભવ્ય જીવો હોય છે તેઓ “ સંપ્રદેશ અને અપ્રદેશ હોય છે.” આ રીતે તેમને એક જ ભંગવાળા કહ્યા છે. અહીં
શ્રી ભગવતી સૂત્ર : ૪