Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका 20३० ६ १०४ सु०१ जीवस्य सप्रदेशाप्रदेशनिरूपणम् १००७ बहूनामेव प्रतिक्षणं प्रतिपन्नानां प्रतिपद्यमानानां चोपलम्भात् , शेषेषु मनुष्यादिषु पूर्वोक्तं भङ्गम्यमवसे यम् , तेषु बहूनां प्रतिपन्नानाम् , औदारिक-वैक्रिय परित्यागेन औदारिकं वैक्रियं च प्रतिपद्यमानानाम् एकादीनां सद्भावात् , किन्त्वत्र औदारिकैकत्वबहुत्वदण्डकयोः नैरयिकाः देवाश्च न वक्तव्याः, वैक्रियदण्डकयोश्च पृथिव्यप्तेजोवनस्पति-विकलेन्द्रियाः न वक्तव्याः, अत्र वैक्रियदण्डके एकेन्द्रियपदे तृतीयभड़कथने कथं न विरोधः? इति चेदाह-असंख्यातानां ( सप्रदेशाश्च अप्रदेशाश्च ) ऐसा एक तीसरा ही भंग होता है। क्यों कि उनमें प्रतिक्षण प्रतिपन्न और अप्रतिपद्यमान अनेक जीवों की प्राप्ति होती है । शेष मनुष्यादिकों में पूर्वोक्त तीन भंग होते हैं। क्यों कि इनमें अनेक प्रतिपन्न जीवों का और औदारिक वैक्रिय शरीर को छोड कर पुनः औदारिक और चैक्रिय शरीर को पानेवाले एकादि जीव का सद्भाव पाया जाता है। यहां औदारिक के एकत्व और बहुत्व दण्डक में नैरयिक और देव इन पदों का प्रयोग नहीं करना चाहिये-क्यों कि इनको औदारिक शरीर नहीं होता है । वैक्रिय के दोनों दण्डकोंमें पृथिवी अप् , तेज, वनस्पति और विकलेन्द्रिय इन पदों का प्रयोग नहीं करना चाहिये-क्योंकि इन जीवोंको वैक्रिय शरीर नहीं होता है। यहां ऐसी आशंका नहीं करनी चाहिये कि-वैक्रियदण्डक में एकेन्द्रिय पद में जो आपने तीसरा भंग कहा है सो उसमें विरोध क्यों नहीं आवेगा ? नहीं आवेगा पाये मेन्द्रिय पोमा ( सप्रदेशाश्च अप्रदेशाश्च ) मा मे ४ ॥ ( त्रीने ભંગ) થાય છે. કારણ કે તેમાં પ્રત્યેક ક્ષણે પ્રતિપન્ન (પૂર્વોત્પન્ન) અને પ્રતિપદ્યમાન અનેક જીની પ્રાપ્તિ થતી હોય છે. એ સિવાયના મનુષ્ય આદિ જીવોમાં ત્રણ ભંગ થાય છે, કારણ કે તેમનામાં અનેક પૂર્વોત્પન્ન જીવોને અને ઔદારિક કે વૈક્રિય શરીરને પરિત્યાગ કરીને ફરીથી દારિક કે વૈક્રિય શરીર પ્રાપ્ત કરનાર કેઈક (એકાદિ) જીવને સદ્ભાવ રહે છે. અહીં ઔદારિકના એકત્વ અને બહત્વ દંડકમાં નારક અને દેવને પ્રયોગ થતો નથી, કારણ કે તેમને ઔદારિક શરીર હાતું નથી. વૈક્રિયના બન્ને દંડકમાં પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વનસ્પતિકાય અને વિકસેન્દ્રિયને પ્રયોગ કરવો નહીં, કારણ કે તે જીને વૈક્રિય શરીર હોતું નથી. અહીં એવી આશંકા કરવી જોઇએ નહીં કે વૈક્રિય એકેન્દ્રિય અને આપે ત્રીજો ભંગ લાગુ પાડશે છે. તે શું અહીં વિરોધાભાસ લાગતું નથી ? આ શંકાનું સમાધાન નીચે
શ્રી ભગવતી સૂત્ર : ૪