Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९८०
भगवतीसूत्र प्रतिपत्तव्याः, लेश्यावतामेकत्वबहुत्वविषयकदण्डकद्वये जीवसामान्यरूपौधिक दण्डकवद् जीवनैरयिकादयो वक्तव्याः तथाहि-एकत्वलेश्यादण्डके 'नियमतः सम. देशः' इत्येको भङ्गः, बहुत्वदण्ड के नियमतः सप्रदेशाः' इति, जीवत्वस्य अनादित्ववत् लेश्याया अपि अनादितया सलेश्यतायां विशेषाऽनुत्पादात् केवलं सिद्धपदं न वाच्यम् , सिद्धानां लेश्यारहितत्वात् । कण्हलेस्सा, नीललेस्सा, काउलेस्सा, जहा आहारओ' कृष्णलेश्याः-कृष्णलेश्यावन्तः, नीललेश्याः-नीललेश्यावन्तः, कापोतलेश्याः कापोतलेश्यावन्तो जीव नारकादयो यथा आहारकः-आहारकजीवादिः पूर्व प्रतितात्पर्य कहने का यह है कि लेश्यावाले जीवों के एकत्व बहुत्वविषयक दो दण्डकों में जीव और नैरयिक आदि जीव सामान्य दण्डक की तरह वक्तव्य होते हैं कारण इसका यह है कि जीवत्व की तरह सलेश्यना भी अनादि से है। एकत्वलेश्यादण्डक में "नियम से कोई एक जीव सप्रदेश होता है" ऐसा एक भंग है यहुत्वदण्डक में नियम से पूर्वोत्पन्न सलेश्या जीव सप्रदेश होते हैं । इस तरह औधिक दण्डक में और इस दण्डक में कोई अन्तर नहीं है । इस लेश्यादण्डक में केवल सिद्धपद को नहीं कहना चाहिये-क्यों कि सिद्ध जीव लेश्या से रहित होते हैं। (कण्हलेस्सा नीललेस्सा काउलेस्सा जहा आहारओ) कृष्णलेश्या वाले जीवों में नीललेश्यावाले जीवों में और कपोत लेश्यावाले जीवों में
और नारक आदि जीवों में, प्रत्येक लेश्यावाले जीव पूर्व में प्रतिपादित हुए अहारक जीवादिक की तरह एकत्व और बहुत्वविषयक दोदण्डकों
પ્રમાણે જ સમજવું આ કથનનું તાત્પર્ય એ છે કે લેશ્યાવાળા જીવોના એકત્વ બહત્વ વિષયક બે દંડકોમાં જીવ અને નારક આદિ જીવનું વક્તવ્ય સામાન્ય જીના વક્તવ્ય પ્રમાણે જ થાય છે, કારણ કે જેમ જીવત્વ અનાદિ છે તેમ સલેશ્યતા અનાદિ છે. એકત્વ વિષયક લેસ્થા દંડકમાં “નિયમથી જ કઈક જીવ સંપ્રદેશ હોય છે, ” એ એક જ ભંગ છે. બહત્વ દંડકમાં “નિયમથી પૂર્વોત્પન્ન સલેશ્ય જીવ સંપ્રદેશ હોય છે. આ રીતે સામાન્ય જીના દંડકમાં કઈ તફાવત નથી. આ વેશ્યા દંડકમાં માત્ર “સિદ્ધ' પદને ગ્રહણ કરવું नहीं, २९५ सिद्ध ७ वेश्या २डित य छे. “ कण्हलेस्सा, नीललेसा, काउलेस्सा जहा आहारओ" go श्यापा, नीर वेश्यावा, यात वेश्या. વાળા અને નારક આદિ એમાંના પ્રત્યેક વેશ્યાવાળા જીવનું કથન આહારક જીવાદિકની જેમ એકત્વ અને બહુત વિષયક બે દંડક દ્વારા કરવું જોઈએ. આહારક છના સપ્રદેશ આદિનું પ્રતિપાદન આગળ આવી ગયું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪