Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९६४
भगवती सूत्रे
भावात्, ' एवं जात्र - वणस्सइकाइया ' एवं पृथिवीकायिकत्रदेव यावत् - अप्कायिकाः, तेजस्कायिकाः, वायुकायिकाः, वनस्पतिकायिकाः अपि बहवः सप्रदेशाः ans: अमदेशाच भवन्ति, सर्वेषामेकेन्द्रियाणामेक एव भङ्गः, उत्पत्तिमरणविरहा भावात् । ' सेसा जहा नेरइया तहा जाव सिद्धा ' शेषाः द्वीन्द्रियादारभ्य सिद्धपर्यन्ताः जीवाः यथा नैरयिकाः अभिलापत्रयेण प्रतिपादितास्तथैव अभिलापत्रयेण जीवों की अपेक्षा वे अप्रदेश हैं इसीलिये " सप्रदेश भी और अप्रदेश भी वे हैं " ऐसा कहा है । ( एवं जात्र वणस्सइकाइया) पृथिवीकायिक जीवों की तरह ही अप्रकायिक, तेजस्कायिक, वायुकायिक और वनस्पतिकाधिक जीवों के विषय में समदेश अप्रदेश की चर्चा जाननी चाहिये । अर्थात् जिस प्रकार से पृथिवीकायिक जीवों में कितनेक जीव सप्रदेश और कितनेक अप्रदेश हैं उसी प्रकार से यहां अष्कायिकादिकों में भी कितनेक जीव सप्रदेश हैं और कितनेक जीव अप्रदेश हैं। इस तरह से यहां इन सब एकेन्द्रिय जीवों में उत्पत्तिमरण के विरह के अभाव से एक ही भंग सप्रदेशवाला होता है ऐसा जानना चाहिये। (सेसा जहा नेरइया तहा जाव सिद्धा) शेष- द्वीन्द्रिय जीवों से लेकर सिद्धांतक में कथन - सप्रदेश अप्रदेश का विवेचन-जैसा तीन अभिलापों द्वारा पहिले नारकों में हो चुका है-उसी प्रकार से जानना चाहिये । अर्थात् प्रथम भंग सप्रदेश, द्वितीय भंग अप्रदेश. तृतीयभग सप्रदेश अप्रदेश इस तरह से जानना चाहिये । तथा च द्वीन्द्रिय से लेकर यावत् सिद्धકહ્યાં છે. તે કારણ એવું કહ્યું છે કે “ પૃથ્વીકાયિકા સપ્રદેશ પણ છે અને अप्रदेश यागु छे. " ( एवं जात्र वणस्बइकाइया) पृथ्वी अयि भवना भ કથન અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવેાના વિષયમાં પણુ સમજવુ. એટલે કે જેમ પૃથ્વીકાયિક જીવેામાં કેટલાક પ્રદેશ હાય છે અને કેટલાક પ્રદેશ હાય છે, તેમ અધૂકાયિક આદિમાં પણ કેટલાક જીવા સપ્રદેશ હાય છે અને કેટલાક અપ્રદેશ હાય છે. આ રીતે અહીં બધાં એકેન્દ્રિય જીવામાં ઉત્પત્તિ-મરણના વિરહના અભાવે એક જ ભંગ સપ્રદેશવાળા થાય છે એમ સમજવુ.
( सेसा जहा नेरइया तहा जाव सिद्ध( ) माडीना ( द्वीन्द्रियथी सहने સિદ્ધ પન્તના ) જીવેશના સપ્રદેશત્વ અને અપ્રદેશત્વનું કથન નારકેાના કથન પ્રમાણે જ સમજવું. નારકેાના સપ્રદેશત્વનું કથન ત્રણ આલાપકા (અભિલાપા) દ્વારા આગળ આપવામાં આવ્યું છે. એટલે કે પહેલા ભંગ સપ્રદેશ, ખીજું ભંગ અપ્રદેશ અને ત્રીજે ભંગ સપ્રદેશમપ્રદેશ, આ પ્રકારના ત્રણ ભંગ સમ
श्री भगवती सूत्र : ४