Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे सहस्रत्रयवर्षाणि अबाधा, बाधते इति बाधा, बाधनं वा बाधा-कर्मणः उदयः, न बाधा, अबाधा, कर्मणो बन्धकालादारभ्य उदय कालपर्यन्तो यः कालः कर्मणो बन्धस्य उदयस्य च मध्यकालः अबाधापदार्थः कथ्यते, तत्कालश्च सहस्रवर्षत्रयअबाधाकाल तीन हजार वर्ष का है तथा इस अबाधाकाल से रहित जो इस कर्म की स्थिति है वह-इस कर्म का निषेककाल है। अबाधा किसे कहते हैं ? सो अब इसका विचार किया जाता है-कर्म के उदय का नाम बाधा है इस बाधा का न होना इसका नाम अबाधा है। अर्थात् कर्म के बंधकाल से लेकर वह कर्म जबतक उदय में नहीं आना है-इसी का नाम अबाधाकाल है अर्थात् कर्म के बंध और उदय के बीच का जो काल है यही अबाधाकाल है-कर्म के बंध हो जाने पर उसी समय से उद्य में नहीं है किन्तु कुछ काल बाद ही वह उदय में आता है-कितने काल बाद उदय में आता है ? यह सब शास्त्रकारों ने निर्धारित किया है-सो जितने समय तक, कर्मस्थिति बंध चुकने के बाद भी उदय में कर्म नहीं आता है उस समय का नाम अबाधाकाल है । ज्ञानावरणीय कर्म उत्कृष्ट स्थिति से तीस ३० सागरोपम कोडाकोडी का बंधा-तो इसमें अबाधाकाल तीन हजार वर्ष का पड़ता है क्यों कि ऐसा सिद्धान्त का कथन है कि कर्मस्थिति जितने कोडाकोडी सागरोपम की होती है उतने सौ वर्ष का उसका अबाधाकाल होता है इस हिसाब से जब यहां
અબાધાકાળનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–કર્મના ઉદયને બાધા કહે છે. આ બાધાના અભાવને અબાધા કહે છે. કમને બંધ થયા પછી તે કર્મ
જ્યાં સુધી ઉદયમાં આવતું નથી ત્યાં સુધીના કાળને તે કર્મને અબાધાકાળ કહે છે, એટલે કે કર્મના બંધ અને ઉદયની વચ્ચેને જે કાળ છે તેને અબા ધાકાળ કહે છે. કર્મને બંધ થયા પછી કર્મ તુરત જ એજ સમયે ઉદયમાં આવતું નથી, પણ કેટલાક કાળ પછી જ તે ઉદયમાં આવે છે. કેટલા કાળ પછી તે કર્મ ઉદયમાં આવે છે તે શાસ્ત્રકારે નિર્ધારિત કરી બતાવેલું છે. અખાધાકાળને અર્થ આ પ્રમાણે બતાવ્યું છે
તેમણે કર્મને બંધ થઈ ગયા પછી પણ જેટલા સમય સુધી કર્મ ઉદયમાં આવતું નથી તેટલા સમયને તે કમને અબાધાકાળ કહે છે. ” જેમકે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) સ્થિતિ ત્રીસ સાગરેપમ કડાકોડી કાળની કહી છે, તેમાં અબાધાકાળ ત્રણ હજાર વર્ષને કહ્યો છે. સિદ્ધાન્તોમાં એવું કહ્યું છે કે “ જેટલા કડાકડી સાગરોપમની કમસ્થિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૪