Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९४०
भगवती सूत्रे
"
अप्रदेशाः । बहुत्वेन नैरयिकाः कालापेक्षया समदेशाः, अपदेशा वा ? सर्वेऽपि कदाचित् समदेशाः कदाचिद् बहवः सप्रदेशाः, अल्पः अपदेशश्व' वा अथवा 'बहवः समदेशा, बहवः अपदेशाश्व ' इति प्रश्नोत्तरम् । एवं यावत् स्तनितकुमारा अपि बोध्याः । ततः पृथिवीकायिकादीनां यावत् वनस्पतिपर्यन्तानां काळापेक्षया समदेशाम देशस्वविषये प्रश्नोत्तरम् । शेषाणां विकलेन्द्रियादारभ्य सिद्धपर्यन्तानां जीवानां नैरयिकत्रत सप्रदेशाम देशत्व विषयक विचारः । ततः आहारकार्णां कालापेक्षया समदेशत्वादिभङ्गत्रयम्, अनाहारकाणाम् कालापेक्षया समदेशत्वादिभङ्गषट्कम्, सिद्धस्य कालापेक्षया भङ्गत्रिकम्
भवसिद्धिकाभवसिद्धिकानाम्
46
समस्त नारक जीव कदाचित् प्रदेशों से सहित हैं और कदाचित् कितनेक नारक जीव प्रदेशों से सहित हैं " तथा कोई एक नारक जीव प्रदेशों से रहित हैं, अथवा कितनेक नारक जीव प्रदेशों से सहित हैं और कितनेक नारक जीव प्रदेशों से रहित हैं " ऐसा उत्तर, इसी तरह से स्तनितकुमारों तक जानना चाहिये ऐसा कथन पृथिवीकायिक आदि से लगाकर वनस्पतिकायिक तक काल की अपेक्षा से सप्रदेशस्व और अप्रदेशत्व की चर्चा शेष विकलेन्द्रियों से लेकर सिद्धतक के जीवों में नैरयिक जीवों की तरह सप्रदेशत्व और अप्रदेशत्व विषयक विचार; आहारक जीवों के काल की अपेक्षा से सप्रदेशत्व आदि तीन भंग होते हैं तथा अनाहरकों के काल की अपेक्षा से सप्रदेशत्व आदि ६ भंग, सिद्ध जीव के काल की अपेक्षा से तीन भंग, भवसिद्धिक
3
ઉત્તર— મધાં નારક જીવ કયારેક પ્રદેશેાથી યુક્ત હોય છે, અને કયારેક કેટલાક નારક જીવ પ્રદેશોથી યુક્ત હાય છે ” તથા કાઇક નારક જીવ પ્રદેશાથી રહિત છે, અથવા કેટલાક નારક જીવ પ્રદેશેાથી યુક્ત છે અને કેટલાક નારક જીવ પ્રદેશેાથી રહિત છે. એ જ પ્રમાણે સ્તનિતકુમારા પન્તના વિષે સમજવું.
પૃથ્વીકાયિક આદિથી લઇને વનસ્પતિકાય પર્યન્તના જીવાના કાળની અપેક્ષાએ સપ્રદેશ અને અપ્રદેશત્વની ચર્ચો, ખાકીના વિકલેન્દ્રિય ( ફ્રીન્દ્રિ થથી ચતુરિન્દ્રિય સુધીના જીવેા ) થી લઈને સિદ્ધ સુધીના જીવેાના સપ્રદેશવ અને અપ્રદેશત્વના નારકાના સપ્રદેશત્વ અને અપ્રદેશવની જેમ વિચાર, કાળની અપેક્ષાએ આહારક જીવામાં સપ્રદેશત્વ આદિ ત્રણ ભંગ (વિકલ્પ ) થાય છે, અનાહારકાના કાળની અપેક્ષાએ સપ્રદેશત્વ આદિ દ્ ભગ થાય છૅ, સિદ્ધ જીવાના કાળની અપેક્ષાએ ત્રણ ભગ, ભત્રસિદ્ધિક જીવાના અને અભવસિદ્ધિક
श्री भगवती सूत्र : ४