Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८७०
भगवतीसूत्रे कता वर्तते, यद्यपि आयुष्कर्मणोऽपि अबाधाकालस्तु भवत्येव किन्तु न तत्र तद्वर्जनस्यावश्यकता भवति । आयुष्कर्मबन्धस्य प्रथमसमय एवायुषः प्रभूतदलिकानां निषेको भवति, द्वितीयादिसमयेषु तु उत्तरोत्तरं विशेषहीनो भवति यावचरमसमय इति । ___ तथा चैतावता बद्धमपि ज्ञानावरणीयं कर्म सहस्रवत्रयं यावत् अवेद्यमानतया तिष्ठति, ततः सहस्रवर्षत्रयन्यूनस्त्रिंशत्सागरोपमकोटीकोटीप्रमाणस्तावत् ज्ञानावरणीयकर्मानुभवकालो वेदितव्यः, के चित्तु-सहस्रवर्षत्रयप्रमाणः आवाधाविशेष २ हीन होता रहता है। इस तरह बंधा हुआ भी ज्ञानावरणीय कर्म तीन हजार वर्षतक अवेद्यमान अवस्था में रहता है, बाद में वह अनुभवन-उदय में आता है-इस प्रकार उसका अनुभवन काल तीन ३ हजार वर्ष कम तीस ३० कोडाकोडी सागरोपम का है ऐसा जानना चाहिये, तात्पर्य कहने का यह है कि कर्म की स्थिति के दो प्रकार हैएक तो उसे कर्मरूप में रहना और दूसरी उसे अनुभव योग्य कर्मरूप में बनना, यहाँ जो उत्कृष्ट अथवा जघन्यरूप से कर्मस्थिति कही गई है वह कर्मरूप से रहने वाली कर्मस्थिति कही गई है और जय अबाधा. काल के बाद कर्म उदय में आने लग जाता है-तब की स्थिति अनुभव योग्य कर्मस्थिति कही गई है कर्म की स्थिति में से अबाधाकाल घटाने से जो स्थिति बचती है वही अनुभव योग्य कर्मस्थिति है ऐसा जानना चाहिये।
कोई आचार्य ऐसा करहते हैं कि “ तीन ३ हजार वर्ष प्रमाण
આ રીતે જ્ઞાનાવરણીય કર્મને બંધ થયા પછી પણ ત્રણ હજાર વર્ષ સુધી તે અવેદ્યમાન અવસ્થામાં જ રહે છે અને ત્યારબાદ તે ઉદયમાં આવે છે. આ રીતે તેને વેદનકાળ ત્રીસ કેડીકેડી સાગરોપમ કરતાં ત્રણ હજાર વર્ષ ન્યૂન (ઓ) છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કમની સ્થિતિના બે ४२ छ-(१) भ३५ २वानी स्थिति अने. (२) अनुभवका (हवा) योग्य કમરૂપ બનવાની સ્થિતિ. અહીં જે ઓછામાં ઓછી કે વધારેમાં વધારે કમ સ્થિતિ કહી છે, તે કમરૂપે રહેનારી કર્મસ્થિતિ કહી છે, અને જ્યારે અબાધાકાળ પૂરો થયા પછી કમ ઉદયમાં આવવા લાગી જાય છે ત્યારની સ્થિતિને અનુભવોગ્ય કર્મ સ્થિતિ કહી છે. કર્મની સ્થિતિમાંથી અબાધાકાળ બાદ કરતા જે સ્થિતિ બાકી રહે છે એજ અનુભવયેગ્ય કર્મ સ્થિતિ છે એમ સમજવું.
કઈ કઈ આચાર્ય એવું કહે છે કે “ત્રણ હજાર વર્ષ અબાધાકાળ,
श्री. भगवती सूत्र:४