Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी००६ स०३ सू० १ महाकाल्पकर्मनिरूपणम् अल्पकर्मवतः, अल्पक्रियस्य कायिक्याघल्पक्रियायुक्तस्य, अल्पास्रवस्य-कर्मबन्धहेतु भूताल्पमिथ्यात्वादियुक्तस्य, अल्पवेदनस्य ईपज्ज्वरादिजनितपीडायुक्तस्य, जीवस्य सर्वतः सर्वासु दिक्षु सर्वेभ्यो जीवप्रदेशेभ्यो वा पुद्गलाः भिद्यन्ते प्राक्तनसम्बन्धविशेषपरित्यागात् पृथक् भवन्ति ? 'सव्वओ पोग्गला छिज्जंति ?' करते हैं- हे भदन्त ! यह बात निश्चित है क्या ? कि जो जीव अल्पकर्मा होता है-कर्म की अल्पस्थितिवाला, कर्म के अल्पप्रदेशोंवाला-होता है, तथा-अल्पक्रियावाला-कायिक आदि थोड़ी क्रियाओं वाला होता है, अल्पासववाला-कर्मबंध के हेतुभूत अल्पमिथ्यात्ववाला-होता है, और अल्पवेदनावाला-ईषत् ज्वरादि जनितपीडावाला-होता है ऐसे उस जीव के सर्वतः-समस्त दिशाओं में से अथवा समस्त जीव प्रदेशों से पुद्गल-कर्म परमाणु (भिद्यन्ते ) भेद को प्राप्त होते हैं ? अर्थात् पहिले वे जिस संबंध विशेष को लेकर बंधते थे-अब वे उस संबंध विशेष से वहां परित्यक्त हो जाते हैं क्या? तात्पर्य-इस का यह है कि महाकर्मादि से युक्त होने की स्थिति में जीवके साथ जिस स्थिति अनुभाग आदि को लेकर गाढ आदि रूप में कर्मपुद्गलों का बंध होता था-अप अल्पकर्मादि से युक्त होने की स्थिति में जीव के साथ उस स्थिति अनुभाग को लेकर गाढ आदि रूप में कर्मपुद्गलों का बंध नहीं होता है यही उनका भेदन है यही बात गौतम ने यहां प्रभु से प्रश्न के रूप में શું એ વાત તે નિશ્ચિત છે કે જે જીવ અલ્પકર્મવાળો હોય છે એટલે કે કમની અ૫ સ્થિતિવાળે, કર્મના અલ્પ અનુભાગવાળે અને કર્મના અલ્પ પ્રદેશવાળ હોય છે, તથા અલ્પ ક્રિયાવાળો (કાયિક આદિ થોડી ક્રિયાઓવાળ) હોય છે, અ૫ આસ્રાવવાળો (કર્મબંધના કારણ રૂપ મિથ્યાત્વ જેનામાં ઓછું છે એ) હોય છે, અને અલ્પ વેદનાવાળો ( જવર વગેરેથી જનિત પીડા ભાગ્યે જ ભોગવનારે) હોય છે, એવાં જીવના કર્મ પરમાણુઓ શું સમસ્ત हिशायमाथी अथ। सभर मात्मप्रशामाथी “ भिद्यन्ते" सेहत २ १ એટલે કે પહેલાં જે કારણે તેમને બંધ પડતું હતું તે કારણે નહીં રહેવાથી તેમનું ભેદન થવા માંડે છે ખરું?
આ પ્રશ્નનું તાત્પર્ય આ પ્રમાણે છે–મહાકર્મઆદિથી યુક્ત હોય એવી સ્થિતિમાં જીવની સાથે જે સ્થિતિ, અનુભાગ આદિની અપેક્ષાએ ગાઢ આદિ રૂપે કર્મપુત્રને જે બંધ થતું હતું, તે અલ્પકર્મ આદિથી યુક્ત જીવને શું થતું નથી? એનું નામ જ તેમનું ભેદન છે. એજ વાત ગૌતમ સ્વામીએ
भ०१०४
श्री. भगवती सूत्र : ४