Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८०
भगवती सूत्रे
मरइ ' पञ्च अहेतवः प्रज्ञप्ताः अहेतुव्यत्रहारिणः ज्ञानादिभेदात् पञ्चेत्यर्थः, तद्यथाअहेतुम्, अहेतुभावेन स्वस्यानुमानानु त्थापकतया न जानाति, न सर्वथा एकान्तaisaगच्छति, अपितु कथञ्चि देवावगच्छति ज्ञातुरवध्यादिज्ञानित्वेन सर्वथा ज्ञानमनुक्त्वा कथञ्चिद् ज्ञानमुक्तम्, केवलिन एवं सर्वथाज्ञानसद्भावात् यावत् - अहेतुं पश्यति, कथञ्चिदेव पश्यति, अहेतुं न बुध्यते कथञ्चित् श्रद्धत्ते, अहेतुं न अभि
1
"
मरह ) जो अहेतु व्यवहारी होते हैं वे ज्ञानादिक के भेद से पांच होते हैं-धूमादिक अनुमान के प्रादुर्भावक ही हैं। ऐसा एकान्त नहीं है इस प्रकार से जो उनको सर्वथा अहेतुभाव से नहीं जानता है किन्तु ऐसा कथंचित् रूप से ही जानता है, कारण कि यहां पर न अल्पनि धार्थक है। ऐसा जाननेवाला अवधिज्ञान आदि ज्ञानवाला ही होता है अवधिज्ञानादिक क्षायोपशमिक ज्ञान हैं इसलिये वे पूर्ण ज्ञान नहीं हैं पूर्णज्ञान तो एक सिर्फ केवलज्ञान ही है। इन्हें तो कथंचित् ही ज्ञानरूपसे कहा गया है । अतः अवधिज्ञानी आदि धूमादिक को सर्वथा अहेतुभाबरूप से न जानकर केवल उन्हें कथंचित् रूप से ही अहेतु भाव रूप से जानते हैं । इसी तरह से वे उन्हें सर्वथा अहेतुरूप से नहीं देखते हैं किन्तु कथंचित् रूपसे ही अहेतुभावरूपसे उन्हें देखते हैं। इसी प्रकार वे उन्हें सर्वथा अहेतुरूपसे अपनी श्रद्धा विषय नहीं बनाते हैं - किन्तु कथं
मरइ ) अहेतु द्वारा व्यवहार કરનારના જ્ઞાનાદિકના ભેદથી પાંચ પ્રકાર છે
66
ધૂમાદિક લક્ષણા જ અનુમાનના પ્રાદુર્ભાવક ( પ્રકટ કરનાર ) છે, ” એવી એકાન્ત ( એક તરફી ) માન્યતાને તેએ માનતા નથી આ રીતે જેઓ તેમને સર્વથા અહેતુભાવે જાણતા નથી પણ એવું કંઇક અંશે જાણે છે, આ અહે તુના પડેલેા પ્રકાર સમજવે.
આ પ્રમાણે માનવાનું કારણ એ છે કે અહીં ‘7’ ને અપનિષેધાથ ક તરીકે પ્રયાગ કરવામાં આવ્યા છે. અવિધજ્ઞાનવાળા જ એવું જાણી શકે છે. અવિષેજ્ઞાન આદિ ક્ષાયેાપશમિક જ્ઞાન છે, તે કારણે તે પૂર્ણ જ્ઞાન નથી. પૂર્ણ જ્ઞાન તા માત્ર કેવળજ્ઞાન જ છે. કેવળજ્ઞાન સિવાયના જ્ઞાનાને અંશતઃ જ્ઞાનરૂપ કહેલ છે. તેથી અવિધજ્ઞાની આદિ માદિકને સર્વથા અહેતુભાવ રૂપે જાણતા નથી પણ ઘેાડે અશે જ અહેતુભાવ રૂપે જાણે છે. એ જ રીતે તેએ તેને સથા અહેતુરૂપે દેખતા ( અવલેાકતા ) નથી, પણ થાડે અંશે જ અહેતુ. ભાવરૂપે તેમને દેખે છે, એજ પ્રમાણે તે તેમને સથા અહેતુરૂપે પેાતાની
श्री भगवती सूत्र : ४