Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
CRPAN CHArpati
प्रमेयचन्द्रिका टीका श. ५०१० ५० १ चन्द्रवर्णनम्
७३९ आगच्छतः ४ ? इन्त, गौतम ! जम्बूद्वीपे द्वीपेचन्द्रमसौ उदीची-पाच्यामुद्गत्य यावत्-उदीची-पाच्यामागच्छतः । यदा खलु भदन्त ! जम्बूद्वीपे द्वीपे दक्षिणार्धे रात्रिर्भवति, तदा उत्तरार्धेऽपि रात्रिर्भवति, यदा उत्तरार्धे रात्रिर्भवति, तदा जम्बूद्वीपे द्वीपे मन्दरस्य पर्वतस्य पौरस्त्ये पश्चिमे च दिवसो भवति ? हन्त, गौतम ! यदा जम्बूद्वीपे द्वीपे दक्षिणार्धेऽपि रात्रिभवति तदा उत्तरार्धेऽपि रात्रिभति, यदा उत्तरार्धे रात्रिभवति, तदा जम्बूद्वीपे द्वीपे मन्दरस्य पर्वतस्य पौरस्त्य पश्चिमे-दिवसो भवति । __यहा खलु भदन्त ! जम्बूद्वीपे द्वीपे मन्दरस्य पर्वतस्य पौरस्त्ये रात्रिर्भवति, तदा पश्चिमेऽपि रात्रिर्भवति, यदा पश्चिमे रात्रिभवति तदा जम्बूद्वीपे द्वीपे मन्द
उत्तर-हां गौतम ! ऐसा ही होता है-जम्बूद्वीप नामके द्वीप में दो चन्द्रमा ईशानकोण से उदित होकर यावत् ईशानकोण में अस्त होते हैं।
प्रश्न-हे भदन्त ! जब जम्बुद्वीप में दक्षिणार्ध में रात्रि होती है, उस समय उत्तरार्ध में भी रात्रि होती है और जब उत्तरार्ध में रात्रि होती है तब जम्बूद्वीप नाम के द्वीप में मन्दर पर्वत की पूर्वपश्चिमदिशा में दिवस होता है क्या ? ____ उत्तर-हां गौतम! जब जम्बूद्वीप में दक्षिणा में रात्रि होती है तब उत्तरार्ध में भी रात्रि होता है। और जब उत्तरार्ध में रात्रि होती है, तब जंबूद्वीप में मन्दर पर्वत की पूर्वपश्चिमदिशा में दिवस होता है। ___ प्रश्न-हे भदन्त ! जब जम्बूद्वीप में मन्दर पर्वत की पूर्व दिशामें रात्रि होती है तब पश्चिम में भी रात्रि होती है और जब पश्चिम में
ઉત્તર–હા, ગૌતમ! એવું જ બને છે. “જબૂદ્વીપ નામના દ્વીપમાં બે ચન્દ્રમાં ઈશાન કેણમાં ઉદય પામીને અગ્નિ કેણમાં અસ્ત પામે છે, ત્યાંથી શરૂ કરીને ઈશાન કોણમાં અસ્ત પામે છે. ” ત્યાં સુધીનું પૂર્વોક્ત સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું.
પ્રશ્ન–હે ભદન્ત ! જયારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં રાત્રિ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હોય છે? અને જ્યારે ઉત્તરાર્ધમાં રાત્રિ હોય છે, ત્યારે શું જમ્બુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં દિવસ હોય છે?
ઉત્તર–હા, ગૌતમ ! જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં રાત્રિ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હોય છે, અને જ્યારે ઉત્તરાર્ધમાં રાત્રિ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં દિવસ હોય છે.
પ્રશ્ન–હે ભદન્ત ! જ્યારે જંબુદ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં શનિ હોય છે, ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ રાત્રિ હોય છે ? અને જ્યારે
श्री. भगवती सूत्र:४