Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श०६ ७० १ उद्देशकविषयविवरणम्
॥ ततो महावेदना-ल्पवेदनयोर्मध्ये प्रशस्तनिर्जरावान् श्रेष्ठः इति प्रतिपादनम् । ततः षष्ठी-सप्तम्योः पृथिव्योर्नियासिनां नैरयिकाणां महावेदनावत्त्वप्रतिपादनम् । महावेदनावतामपि नैरयिकाणां श्रमणनिर्धन्यापेक्षया अल्पनिर्जरत्वकथनम् , तत्र कर्दमरागरक्तपतङ्गरागरक्तवस्त्रयोदृष्टान्तत्योपन्यासः । नैरयिकाणां पापकर्मणां चिक्कणत्वेन दुर्धाव्यत्वे अयोधनस्य दृष्टान्तीकरणम् । श्रमणनिर्ग्रन्थानां तु कर्मणां शुष्कतृगपुञ्जान्योः, जलविन्दु-संतप्तायस्कटाहयोश्च दृष्टान्ततया प्रतिपादनम् , ततो मनोवचःकायकर्मरूपकरणानां चतुर्विधानाम् प्रतिपादनम् । नैरयिकाणां पश्चेन्द्रियाणां च जीवानाम् उपयुक्तचतुर्विधकरणप्रतिपादनम् । एकेन्द्रियाणां काय-कर्मरूपद्विकरणकथनम् । विकलेन्द्रियाणां वचन-काय-कर्मरूपत्रिकइसका उत्तर महावेदनावालों और अल्पवेदना वालों के बीच में प्रशस्तनिर्जरावाला श्रेष्ठ है, ऐसा कथन छट्ठी और सानवींके नारकोंके महा. वेदना का कथन; महावेदनावाले नारकों में श्रमणनिर्ग्रन्थों की अपेक्षा अल्पनिर्जरावत्त्व का प्रतिपादन, कमराग से रक्त और पतङ्गरागसे रक्त वस्त्र का दृष्टान्त प्रदर्शन नारक जीवों के पापकर्म चिकने होते हैं इस कारण वे दुर्धाव्य होते हैं अर्थात्-कर्मका धोना बहुत ही कठिन होता है इस विषय में एरण का दृष्टान्त-श्रमणनिम्रन्थों के कर्म-क्षपण के विषयमें शुष्कतृणपुञ्ज और अग्नि का, जलविन्दु का, संतप्त लोहे के कटाह का दृष्टान्त, मन, वचन, काय और कम इन चार प्रकार के करणों का कथन, नारकों के और पंचेन्द्रिय जीवों के इन चार करणों का प्रतिपादन एकेन्द्रिय जीवों के काय और कर्मरूप दो करण होते हैं ऐसा कथन विकलेन्द्रिय जीवों के वचन, काय કર્યું છે કે મહાવેદનાવાળા અને અ૫ વેદનાવાળા કરતાં પ્રશસ્ત નિજ રવાળા શ્રેષ્ઠ છે. છઠ્ઠી અને સાતમી પૃથ્વી (નરકે) ના નારકની મહાવેદનાનું કથન, મહાવેદનાવાળા નારકમાં શ્રમણ નિગ્રંથની અપેક્ષાએ અલ્પ નિર્જરાયુક્ત કથન, કદ મરાગથી રક્ત અને (ખંજનરાગ) પતંગ રાગથી રક્ત અને મલિન વસ્ત્રનું દૃષ્ટાંત, નારકોના પાપકર્મ ચિકણું હોય છે અને તે કારણે તે કર્મોને ધોઈ નાખવાનું કાર્ય ઘણું જ કઠિન હૈય છે, આ વિષયનું પ્રતિપાદન માટે એરણનું દષ્ટાંત, શ્રમણ નિગ્રંથોના કમને ક્ષય કેવી રીતે થાય છે તે બતાવવા માટે સૂકા તૃણ પુજનું. અગ્નિનું, જળબિન્દુનું અને તપાવેલી લેખંડની કડાહીનું દૃષ્ટાંત. મન, વચન, અને કર્મ, એ ચાર પ્રકારનાં કરણનું કથન. નારકે અને પંચેન્દ્રિય જીવોનાં તે ચાર કરોનું પ્રતિપાદન એકેન્દ્રિય જવાને કાય અને કર્મરૂપ બે કરણ હોય છે એવું કથન, વિકલેન્દ્રિય ને વચન, કાય અને
भ ९५
श्री भगवती सूत्र :४