Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीक्षा द्वीपे दक्षिणार्धे वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते, तदा उत्तरार्धेऽपि वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते, यदा उत्तरार्धे वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते तदा मन्दरपौरस्त्यपश्चिमेऽनन्तरपुरस्कृतसमये वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते । यदा भदन्त ! जम्बूद्वीपे द्वीपे मन्दरपर्वतस्य पौरस्त्ये वर्षाणा प्रथमः समयः प्रतिपद्यते, तदा पश्चिमेऽपि वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते, यदा पश्चिमेऽपि वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते तदा मन्दरपर्वतस्य उत्तरदक्षिणेऽनन्तरपुरस्कृतसमये वर्षाणां प्रथमः समयः प्रतिपन्नो भवति ? हन्त, गौतम ! यदा जम्बूद्वीपे द्वीपे मन्दरस्य पर्वतस्य पौरस्त्ये वर्षाणां प्रथमः समयः प्रतिपद्यते तदा पश्चिमेऽपि प्रथमः समयः,
उत्तर-हां गौतम ! जय जंबूद्वीप नामके द्वीप में दक्षिणाध में वर्षा का प्रथम समय होता है, तब उत्तरार्ध में भी वर्षा का प्रथम समय होता है और जब उत्तरार्ध में वर्षा का प्रथम समय होता है तष मन्दर पर्वत की पूर्वपश्चिम दिशा में अव्यवहित उत्तरकाल में वर्षा का प्रथम समय होता है।
प्रश्न-हे भदन्त ! जब जंबूद्वीप नाम के द्वीप में मन्दरपर्वत की पूर्वदिशा में वर्षा का प्रथम समय होता है, तब पश्चिम में भी वर्षा का प्रथम समय होता है, और जब पश्चिम में भी वर्षा का प्रथम समय होता है तब मन्दर पर्वत की उत्तर दक्षिणदिशा में अनन्तर पश्चात्कृत समय में अव्यवहित पूर्वकाल में-वर्षा का प्रथम समय होता है क्या ?
उत्तर-हां गौतम ! जब जम्बूझोप नामके द्वीप में मन्दर पर्वत की पूर्वदिशा में वर्षा का प्रथम समय होता है तब पश्चिम में भी वर्षा का
ઉત્તર-હા, તમ! જ્યારે જંબુદ્વીપના દક્ષિણમાં વર્ષાને પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષાને પ્રથમ સમય હોય છે, અને જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાને પ્રથમ સમય હોય છે, ત્યારે મન્દર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અવ્યવહિત ઉત્તરકાળમાં વર્ષોને પ્રથમ સમય હોય છે.
પ્રશ્ન–હે ભદન્ત ! જ્યારે જંબુદ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં વર્ષાને પ્રથમ સમય હોય છે, ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ વર્ષોને પ્રથમ સમય હોય છે? અને જ્યારે પશ્ચિમમાં વર્ષાને પ્રથમ સમય હોય છે, ત્યારે શું મન્દર પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં અનન્તર પશ્ચાત્કૃત ( ત્યારબાદના સમયમાં) સમયમાં અવ્યવહિત (આંતરા રહિત) પૂર્વકાળમાં વર્ષાને પ્રથમ સમય હોય છે?
ઉત્તર–હા, ગૌતમ! જ્યારે જબૂદ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં વને પ્રથમ સમય હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ વષને પ્રથમ સમય હેય
श्री. भगवती सूत्र : ४