Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
29
भगवतीस्त्र भगवान् आह-'गोयमा ! जीवा णो सोवचया णो सावचया' हे गौतम ! जीवाः खलु नो सोपचयाः नो वृद्धिमन्तः अनुत्पन्नानां तत्रोत्पत्त्यभावात् उद्भूत हुई जीवराशि मिल जाती है और इससे पूर्वसंख्या की वृद्धि हो जाती है क्या ? यह पहिला प्रश्न है। या उस निश्चित जीवराशि में से कितनेक जीवों के निकल जाने से या उनके अन्यपर्यायापन्न हो जाने से उसकी संख्या में हीनता आ जाती है क्या? यह दूसरा प्रश्न है। एक साथ ही उसमें अन्य जीवों के उत्पन्न होकर आ मिलने से और मरण करके उसमें से निकल जाने से जीवसंख्यामें युगपत् हानि और वृद्धि दोनों बातें होती हैं क्या ? यह तीसरा प्रश्न है। तथा उत्पाद और उद्वर्तना के अभाव को लेकर ये सब कुछ नहीं होता है क्या ? भगवान् गौतम के इन प्रश्नों का उत्तर देने के अभिप्राय से उनसे कहते हैं कि (गोयमा) हे गौतम ! ( जीवा णो सोव वया) जीव सोपचय नहीं हैं क्यों कि अनुत्पन्न जीवों कि वहां पर उत्पत्ति होने का अभाव है। जीवराशि सोपचय तो तब ही मानी जा सकती कि जब उसमें और दूसरे जीव नये उत्पन्न होकर मिलते परन्तु जीवों की घटपटादि की तरह नवीन उत्पत्ति तो होती नहीं है-अतः जीवराशि जितनी है वह उतनी
જીવરાશિને વધારે થવાની તે મૂળ સંખ્યામાં વૃદ્ધિ થાય છે ખરી? આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આ પ્રમાણે છે-જેવી રીતે ધાન્યની રાશિમાંથી
ડું ધાન્ય લઈ લેવાથી ધાન્યની રાશિના વજનમાં ઘટાડો થાય છે, એવી રીતે નિશ્ચિત જીવરાશિમાંથી કેટલાક જીવો નીકળી જવાથી અથવા અન્ય પર્યાયમાં ચાલ્યા જવાથી શું તેમની સંખ્યામાં ઘટાડો થાય છે ખરો ? ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે–એકી સાથે બીજા જ પિદા થઈને તે જીવરાશિમાં આવી મળવાથી અને મારીને તેમાંથી નીકળી જવાને કારણે જીવસંખ્યામાં એકી સાથે વૃદ્ધિ અને હાનિ બને થાય છે ખરાં? ચેાથે પ્રશ્ન–અથવા ઉત્પત્તિ અને મરણના અભાવે શું ઉપચય–અપચય જેવું કાંઈ પણ હેતું નથી ? गौतम स्वामीना या प्रश्नोन उत्तर भापता मडावीर प्रभु छ-" गोयमा !" ॐ गौतम ! (जीवा णो सोवचया) ७ ५ययथी युटत जात नथी, १२९१ કે અનુત્પન્ન જીવોની ત્યાં ઉત્પત્તિ થવાનો અભાવ છે. જીવરાશિને ત્યારે જ ઉપય યુકત માની શકાય કે જ્યારે તેમાં બીજાં નવાં ઉત્પન્ન થયેલાં જીવે આવીને મળી જાય. પરંતુ ઘટપટાદિ (ઘડા, વસ્ત્ર આદિ) ની જેમ જીવેની નવી ઉત્પત્તિ તે થતી નથી, તેથી જીવરાશિ જેટલી છે, એટલી જ રહે છે.
श्री. भगवती सूत्र:४