Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयमन्द्रिका टी० श०५ उ० सू०१ पुद्गलस्वरूपनिरूपणम् ६२२ उस अपेक्षा से उस समय में काल की अपेक्षा लेकर अप्रदेश कहा गया है। क्यों कि ये सब परिणाम उसमें एक समय में होते हैं दूसरे और भी परिणाम हैं, सो इन प्रत्येक परिणामों के प्रति प्रत्येक पुद्गल काल की अपेक्षा से अप्रदेश कहलाता है। इस कारण भाव की अपेक्षा अप्र. देश कहे गये पुद्गलों से काल की अपेक्षा अप्रदेश पुद्गल असंख्यात गुणित होते हैं । तात्पर्य कहने का यह है कि पुद्गल किसी भी समय में होने वाले परिणाम-परिणमन से अछूता नहीं माना गया है । प्रत्येक समय में उसमें परिणमन होता रहता है । ऐसी स्थिति में एक समय में जो भी परिणमन पुद्गल में होता है वह पुद्गल उस एक सामयिक परिणमन की अपेक्षा अप्रदेशी माना गया है, इस तरह भाव की अपेक्षा से एक समय में हुए परिणमन की अपेक्षा से अप्रदेशी बना हुआ भिन्न २ पुद्गल अनेक प्रकार के परिणमनों को एक ही समय में काल की अपेक्षा से करतारहता है-परिणमन एक प्रकार के तो हैं नहीं, अनेक प्रकार के अनेक परिणमन हैं- अतः इन सब एक ही समय में सम्पादित होने वाले परिणमनों को वे अप्रदेशी पुद्गल करते हैं-इस तरह भाव की अपेक्षा से अप्रदेशी पुद्गल से काल की अपेक्षा अप्रदेशी पुद्गल असंख्यात गुणित અપેક્ષાએ પ્રદેશરહિત કહ્યું છે, કારણ કે તે પુલમાં તે બધાં પરિણામે એક સમયે થતાં હોય છે, આ સિવાયનાં બીજા પરિણામે પણ હોય છે. તે પ્રત્યેક પરિણામને વિચાર કરતાં, પ્રત્યેક પુલ કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેવાય છે. તે કારણે ભાવની અપેક્ષાએ જે પુલેને અપ્રદેશી કહેલાં છે તે મુદ્રલે કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી પુતલે અસંખ્યાત ગણું હોય છે. આ કથનની વિશેષ સ્પષ્ટતા કરતા સૂત્રકાર કહે છે–પુલની અંદર પ્રત્યેક સમયે પરિણમન થયા કરે છે. એ એક પણ સમય નથી કે જ્યારે તેમાં પરિણમન થતું ન હોય. એવી પરિસ્થિતિમાં એક સમયે પુલમાં જે પરિણમન થત હોય છે, તે સામયિક પરિણમનની અપેક્ષાએ તે પુલને અપ્રદેશી માનવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ભાવની અપેક્ષાએ એક સમયમાં થયેલા પરિણમનની અપેક્ષાએ અપ્રદેશી બનેલાં ભિન્ન ભિન્ન મુદ્રલે અનેક પ્રકારનાં પરિણમને એક જ સમયમાં કાળની અપેક્ષાએ કરતાં રહે છે–પરિણમન એક પ્રકારનું તે હોતું નથી, અનેક પ્રકારનાં અનેક પરિણમન થતાં હોય છે. તેથી એક જ સમયમાં સંપાદિત થનારાં એ બધાં પરિણમને તે અપ્રદેશી પુકલ કરે છે. આ રીત ભાવની અપેક્ષાએ અપ્રદેશી પલે કરતાં કાળની અપેક્ષાએ અમદેશી પદલે અસંખ્યાત ગણુ છે, એ વાત સિદ્ધ થઈ જાય છે. તેથી જ સરકારે
શ્રી ભગવતી સૂત્ર : ૪