Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
PD
भगवतीस्त्रे अशब्दपरिणतः पुद्गलः यथा एकगुणकालकः पुद्गलस्तथा बोध्यः, अशब्दपरिणतः पुद्गलः जघन्थेन एकं समयम् , उत्कर्षेण असंख्येयं कालं तिष्ठतीति भावः । गौतमः पुनः पृच्छति-' परमाणुपोग्गलस्स णं भंते ! अंतर कालो केवच्चिर होइ ? ' हे भदन्त ! परमाणुपुद्गलस्य खलु कालतः अन्तरं कियच्चिर कियत्कालपर्यन्तं भवति ? यः पुद्गलः परमाणु रूपेण वर्तते स परमाणुत्वं परित्यज्य स्कन्धादि रूपेण परिणमेत् , ततः पश्चात् पुनः परमाणुत्वमाप्तौ तस्य कालतः कियत्काल अन्तरं भवेत् ? भगवानाह-गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्ज से परिणत हुए पुद्गल के विषय में एकगुणकाल वर्णवाले पुद्गल की तरह जानना चाहिये । तात्पर्य कहने का यह है कि पुद्गल यदि अशब्दरूप परिणति में वर्तमान रहता है तो वह इस परिणति में कम से कम एक समयतक और अधिक से अधिक असंख्यात कालतक रहता है। ___ अब गौतम स्वामी प्रभु से यह पूछते हैं कि (परमाणुपोग्गलस्स णं भंते ! अंतरं कालओ केवच्चिरं होइ) हे भदन्त ! परमाणुपुद्गलका अन्तर काल की अपेक्षा कितना होता है ? तात्पर्य पूछने का यह है कि जो पुद्गल अभी परमाणु रूप में वर्त रहा है, वह अपने स्वभावरूप परमाणु. त्व का परित्याग कर स्कन्ध रूप में परिणत हो गया बाद में वह फिर अपने परमाणुरूप स्वभाव में आगया तो परमाणुत्व रूप अपने स्वभाव को छोड़ने के बाद पुनः अपने परमाणुत्व रूप स्वभाव में आने पर इन दोनों के बीच में काल का कितना अन्तर पड़ता है ? ऐसा यह गौतम स्वामी के प्रश्न का अभिप्राय है । इसका उत्तर देते हुए प्रभु गौतम से અશબ્દ રૂપે પરિણમેલા પુદ્ગલને એજ અવસ્થામાં રહેવાને કાળ કૃષ્ણગુણના એક અંશવાળા પુદ્ગલના કાળ પ્રમાણે સમજ. એટલે કે અશબ્દ રૂપે પરિમેલું યુગલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસં. ખ્યાત કાળ સુધી એ જ અવસ્થામાં રહે છે.
गौतम स्वाभान प्रश्र-" परमाणुपोग्गलस्स णं भते ! अंतर कालओ केवच्चिर होइ ?" ३ महन्त ! ५२भार ५सन मत२ जनी अपेक्षा કેટલું હોય છે. આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–કોઈ એક પરમાણુ પુદ્ગલ પિતાના સ્વભાવ રૂપ પરમાણુત્વને (પરમાણુ પર્યાયનો ) ત્યાગ કરીને સ્કન્ધ ૩૫ પર્યાયને ધારણ કરી લે, અને ત્યારબાદ ફરીથી પરમાણુત્વ રૂપ સ્વભાવમાં (પર્યાયમાં) આવી જાય, તે પરમાણુ પર્યાયને ત્યાગ કર્યા પછી ફરીથી એજ પરમાણુ પર્યાયમાં આવવાને માટે તેને કેટલે સમય લાગે છે? અથવા તે કેટલા કાળનું અંતર પડે છે ? કાળના આ અંતરને વિરહકાળ પણ કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪