Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४०
भगवतीसूत्रे द्रव्ये अवगाहना अनियतत्वेन संबद्धा, इत्युच्यते,यथा वृक्षवस्य शिंशपात्वं न नियतं न व्यापकम् अपि तु वृक्षत्वस्य व्याप्यमेव शिशपात्वं तथा द्रव्यस्य अवगाहना न नियता न व्यापिका, अपि तु व्याप्यैव, द्रव्यस्य तु तद्विपरीतरूपम् अवगाहनाव्यापकत्वमाह--न तु द्रव्यं संकोचन-विकोचनमात्रे सत्यऽपि अवगाहनायां नियतत्वेन व्याप्यत्वेन सम्बद्धम् , अपि तु व्यापकत्वे नैव संबद्धं सङ्कोच-विकोचाभ्यामवगानहीं है, नियम तो ऐसा ही है कि व्याप्य के होने पर व्यापक होगा ही। इस तरह द्रव्य और अवगाहना का साथ २ रहना अनियत है ऐसा जानना चाहिये । " ण उ दव्वं संकोयणविकोयणमित्तम्मि संबद्धं" ऐसा जो कहा गया है सो उसका सार यह है कि जिस प्रकार द्रव्य के साथ अवगाहना अनियतरूप से संबद्धित है, उस तरह अवगा. हना के साथ द्रव्य अनियतरूप से संबधित नहीं है-वह तो उसके साथ नियतरूप से ही संबद्धित है जहां अवगाहना होगी वहां नियमरूप से द्रव्य होगा ही इसलिये अवगाहना का व्यापक द्रव्य हो जाता है । वृक्षत्व के अभाव में तो शिंशपात्व हो ही नहीं सकता यह नियम है पर शिं. शपात्व के अभावमें वृक्षत्व का अभाव हो जाएगा ऐसी बात नहीं हैइसी तरह से जब संकोचन विकोचन के द्वारा अवगाहनरूप व्याप्यधर्म की निवृत्ति हो जाती है तब व्यापक धर्मरूप द्रव्य की निवृत्ति नहीं होती वह तो उस स्थिति में भी मौजूद रहता है । इसी कारण अवगाहना स्थानायुष्क की अपेक्षा द्रव्यस्थानायुष्क असंख्यातगुणित कहा गया है। ત્યારે વ્યાપક તે અવશ્ય હોય છે. આ રીતે દ્રવ્ય અને અવગાહનાનું એક સાથે અસ્તિત્વ હોવાની વાત નિયત નથી પણ અનિયત છે, એમ સમજવું.
___“ण उ दव्वं संकोयणविकोयणमित्तम्मि संबद्ध " ॥ ४थननु पर्य' નીચે પ્રમાણે છે-જેવી રીતે દ્રયની સાથે અવગાહના અનિયત રૂપે સંબદ્ધિત છે. એવી રીતે અવગાહનાની સાથે દ્રવ્ય અનિયત રૂપે સંબદ્ધિત નથી, તે તે તેની સાથે નિયત રૂપે સંબદ્ધિત છે જ્યાં અવગાહના હશે ત્યાં નિયમથી જ દ્રવ્ય પણ હશે, તેથી દ્રવ્ય અવગાહનાનું વ્યાપક બની જાય છે. જેવી રીતે વૃક્ષત્વને અભાવ હોય તે સીસમને પણ અભાવ જ હોય છે, પણ સિસમત્વને અભાવ હોય તે વૃક્ષત્વને અભાવ હોય એવું બની શકતું નથી, એજ રીતે જ્યારે સંકુચન પ્રસરણ દ્વારા અવગાહને રૂપ વ્યાપ્ય ધર્મની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે વ્યાપક ધર્મ રૂપ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, દ્રવ્ય તે. એ પરિસ્થિતિમાં પણ મેજૂદ રહે છે. તે કારણે અવગાહના સ્થાનાયુષ્ક કરતાં
શ્રી ભગવતી સૂત્ર : ૪