Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतील थाभावः, स्यात् तस्मिन् सति नहि संघातेन संक्षिप्तः स्कन्धो भवति, इति न, किन्तु संघाते सति पुद्गलानां सूक्ष्मतरत्वे नापि तत्परिणतेः श्रवणात् नियमात् तेषां द्रव्याणाम् अवगाहनाया नाशो भवति, तत्र हेतुमाह
'ओगाइद्धा दवे, संकोय-विकोयओ य अवबद्धा।
न उ दव्वं संकोयण-विकोयण-मित्तम्मि संबद्धं ॥७॥ छाया--"अवगाहनाद्धा द्रव्ये संकोच-विकोचतश्च अवबद्धा।
न तु द्रव्यं संकोचनविकोचनमात्रे संबद्धम् ॥ ७ ॥ अवगाहनादा द्रव्येऽवबद्धानियतत्वेन संबद्धा, कथम् ? इति चेत् संकोचात्विकोचाच्च, 'ल्यप् लोपे पञ्चम्याः' इति संकोचादि परिहत्येत्यर्थः, अवगाहनाहि द्रव्ये संकोच-विकोचयोग्भावे सति भवति, तत्सद्भावे च न भवति, इत्येवं रीत्या नहीं करनी चाहिये, क्यों कि संघात क्रिया द्वारा स्कन्ध सूक्ष्मतररूप से भी परिणत हो जाता है, ऐसा देखा जाता है। अवगाहना के नाश होने में कारण का प्रदर्शन करते हुए मूत्रकार कहते हैं
'ओगाहद्धा दव्वे, इत्यादि। द्रव्य में अवगाहनाद्ध उसमें संकोच विकोच होने के कारण अनियतरूप से संबद्ध है-नियतरूप से संबद्ध नहीं है । तात्पर्य कहने का यह है कि जब द्रव्य में संकोच और विकोच होता है तब उसमें पूर्व की अवगाहना नहीं रहती अतः वह उसमें अनियत रूप से संबद्धित प्रकट की गई है हां द्रव्य में जब तक संकोच नहीं होता है-तबतक उसमें पूर्व अवगाहना संबद्धित रहती है, अतः जिस तरह से संकोच विकोच के अभाव में अवगाहना द्रव्य के साथ संबद्धित रहती है उसी तरह से द्रव्य संकोच विकोच मात्र से संबदित नहीं रहता है, क्योंकि संकोच विकोचके नहीं होने पर भी द्रव्य तो कायम रहता ही है, इसी દ્વારા સ્કન્ધ સૂક્ષમતર (વધારે સૂક્ષમ) રૂપે પણ પરિણમે છે, એવું કથન સાંભળવામાં આવે છે. હવે અવગાહનાને નાશ થવાના કારણે બતાવવામાં આવે છે.
" ओगाहद्धा दम्वे, त्यादि. દ્રવ્યમાં સંકચન પ્રસરણને સદ્ભાવ હોવાને કારણે અવગાહનાકાળ અનિથત રૂપે સંબદ્ધ છે-નિયત રૂપે સંબદ્ધ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણ થાય છે ત્યારે તેમાં પૂર્વની અવગાહના રહેતી નથી. તેથી તે તેમાં અનિયત રૂપે સંબદ્ધિત દર્શાવી છે. હા, દ્રવ્યમાં જ્યાં સુધી સંકુચન-પ્રસરણ થતું નથી, ત્યાં સુધી તેમાં પૂર્વ અવગાહના સંબદ્ધિત રહે છે. તેથી જે રીતે સંકુચન પ્રસરણના અભાવમાં અવગાહના દ્રવ્યની સાથે સંબદ્ધિત રહે છે, એજ રીતે દ્રવ્ય સંકુચન પ્રસરણ માત્રથી જ સંબદ્ધિત રહેતું નથી, કારણ કે સંકુચન પ્રસરણ ન થતું હોય ત્યારે પણ દ્રવ્ય તે
श्री. भगवती सूत्र:४