Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका का श०५ उ० ४ सू. ९ प्रमाणस्वरूपनिरूपणम् तत्र लौकिको महाभारतादिः, लोकोत्तरश्च-द्वादशाङ्गो गणिपिटकः, आचारादिदृष्टि पादपर्यन्तः । अथवा त्रिविध आगमः सूत्रार्थतदुभयभेदात् । प्रकारान्तरेण वा विविध:-आत्मागमानन्तरागम-परम्परागमभेदात्, तत्र आत्मागमादयः अर्थतः क्रमेण तीर्थकर-गणधर-तच्छिष्यापेक्षया विज्ञेयाः, सूत्रतस्तु क्रमेण गणधर-तच्छिध्य-पशिष्यापेक्षया, इति सर्वमभिप्रेत्याह-' जहा-अणुभोगदारे तहा णेयन्वं ___ अगम दो प्रकार का होता है-एक लौकिक आगम और दूसरा लोकोत्तर आगम। इनमें भारत आदि जो ग्रन्थ हैं वे लौकिक आगम हैं। गणिपिटकरूप जो द्वादशाङ्ग-आचाराङ्ग से लेकर दृष्टिवादतक आगम शास्त्र हैं वे सब लोकोत्तर आगमरूप हैं। अथवा-मूत्र, अर्थ और सूत्रार्थ इस प्रकार से भी आगम तीन प्रकार के हैं। आत्मागम, अन. न्तरागम, एवं परम्परागम के भेद से भी आगम तीन प्रकार है । अर्थ की अपेक्षा जिन आत्मागम, गणधर अनन्तरागम और गणधर के शिष्य परंपरागम कहे गये हैं। सूत्र को अपेक्षा गणधर आत्मागम, गणधर के शिष्य अनन्तरागम तथा गणधर के शिष्यों के शिष्य परम्परागम कहे गये हैं। इस सब कथन को स्वीकार कर प्रभु कहते हैं कि "जहा अणुभोग हारे तागेयन्वं पमाण" जैसा अनुयोगबार में प्रमाण विषयक निरूपण है उसी तरह से यहां पर भी जानना चाहिये। यह
ઉપમાનનું વર્ણન તે આ સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યું છે. હવે આગમનું વર્ણન કરવામાં આવે છે–આગમ બે પ્રકારના છે (૧) લૌકિક આગમ અને (૨) લેકોત્તર આગમ. મહાભારત આદિ ગ્રન્થને લૌકિક આગમમાં સમાવેશ થાય છે. ગણિપિટક રૂપ જે બાર અંગ (આચારાંગથી દૃષ્ટિવાદ સુધીના ભાર આગમ શાસ્ત્ર) છે, તેમને લોકોત્તર આગમમાં સમાવેશ થાય છે. અથવા આગમના આ પ્રકાશ ત્રણ પ્રકારો પણ પડે છે–સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ. એ સિવાય બીજી રીતે પણ આગમના ત્રણ ભેદ પડે છે-(૧) આત્માअम, (२) अनन्तराम मने (3) ५२५२म
અર્થની અપેક્ષાએ જિનને આત્માગમ, ગણધરને અનન્તરાગમ અને ગણધરના શિષ્યોને પરંપરાગમ કહેલા છે. સૂત્રની અપેક્ષાએ ગણધરને આત્મગમ, ગણધરોના શિને અનન્તરાગમ અને ગણધરના શિષ્યના શિવેને પરંપરાગમ કહેલા છે. આ સમસ્ત કથનને સ્વીકાર કરીને મહાવીર પ્રભુ ગૌતમ स्वाभान पाम माघेछ " जहा अणु ओगदारे तहाने यव पमाण" भनुयोग દ્વારમાં પ્રમાણ વિષે જે નિરૂપણ કરવામાં આવ્યું છે, તે સમસ્ત અહીં આ
श्री. भगवती सूत्र:४