Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१२
भगवती सूत्रे
गाहाइस णं ताओ सन्बाओ पयणुई भवंति ' इति । गाथापतये भाण्डमूल्यधने असमर्पिते क्रयिकस्य आरम्भिक्यादिक्रियाः महत्यो भवन्ति, धनस्य तदानों ति, मिच्छादंसणवत्तिया किरिया भयणाए, गाहाबहस्स णं ताओ सव्वाओ पणुई भवंति ) गौतमस्वामी प्रभु से पूछते हैं - हे भदन्त । अपने भाण्डों के बेचने वाले गाधापति को खरीददार भाण्डों की साई दे देता है, और भाण्डों का मूल्य नहीं देता है, तो ऐसी स्थिति में है भद न्त ! उस धन के निमित्त से आरंभिकी आदि क्रियाएँ उस खरीददार को लगेगी ? या गाथापति को उस धन के निमित्त से आरंभिकी आदि क्रियाएँ लगेगी ? किसे लगेंगी-सो समझाइए, इसके उत्तर में प्रभु कहते हैं कि हे गौतम! जो खरीददार है उसे तो आरंभिकी आदि पूर्वोक्त चारों क्रियाएं लगेंगी और जो मिथ्यादर्शन प्रत्ययिकी क्रिया है उसकी उसमें भजना रहेगी, परन्तु जो गाथापति है कि जिसने अपने भाण्डों को बेच दिया है, उसकी ये चारों क्रियाएँ उस धन के निमित्त को लेकर गुरु (भारी) नहीं होगी, किन्तु अल्पमात्रा में ही रहेंगी। क्यों कि अभीतक धन खरीददार के पास से उस गाथापति के पास आया नहीं है । उसी खरीददार के पास है। अतः उस धन पर अभीतक उसी की मालिकी बनी हुई है, बेचने वाले गाथापति की नहीं इसलिये
66
किरिया भयणाए, गाहा इस्सण ताओ सव्वाओ पयणुई भवति ) गौतम स्वाभी મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! વાસણાના વ્યાપારીને વાસણો ખરીદનાર વ્યક્તિ ખરીદેલાં વાસણા માટે ખાનાની રકમ આપે છે, પણ ખરીદેલાં વાસણેાની પૂરેપૂરી કિ ંમત ચુકવતા નથી, એવી પરિસ્થિતિમાં તે ધનના નિમિત્તથી તે વાસણો ખરીદનાર વ્યક્તિને આરંભિકી આદિ ક્રિયાઓ લાગે છે ? અથવા તે તે વાસણો વેચનાર વ્યક્તિને તે ધનના નિમિત્તથી આરં ભિકી ક્રિયા લાગશે ? તે બન્નેમાંથી કેને તે ક્રિયાએ લાગશે ?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ ખરીદનારને તે આર. ભિકી આઢિ ચારે ક્રિયાએ લાગશે. તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગી શકે પણ ખરી અને લાગી ન પણ શકે. વાસણુ વેચનાર વ્યક્તિ કે જેણે વાસણો વેચી દીધાં છે, તેની તે ચારે ક્રિયાએ તે ધનના નિમિત્તથી ગુરુ માત્રાવાળી નહીં થાય પણુ અલ્પ માત્રાવાળી જ રહેશે. આમ બનવાનું કારણુ એ છે કે હજી સુધી ધન ( તે વાસણોની કિંમત જેટલી રકમ ) ખરીદનાર વ્યક્તિને ત્યાં જ પડેલું છે, વેચનાર પાસે આવ્યુ નથી. તેથી તે ધન પર હજી ખરીદનારની માલિકી રહેલી છે-વેચનારની માલિકી થઈ નથી. આ રીતે વાસ
श्री भगवती सूत्र : ४