Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
o૮
भगवतीसूचे मात्रस्यापि अचेतनतया व्यापारानाविष्टत्वात् , व्यापारानाविष्टशरीरमात्रादपि पन्धाभ्युपगभे सिद्धानामपि बन्धप्रसङ्गः, तदीयपरित्यक्तशरीराणामपि प्राणातिपातहेतुतया लोके परिदृश्यमानत्वात् इति चेन्न, अविरतपरिणामात् कर्मबन्धस्य जायमानतया बाणप्रक्षेपकस्य पुरुषादेरिव धनुरादिनिष्पादकशरीरजीवानामपि अविरतपरिणामस्य समानतया तेषामपि पापकर्मवन्धसंभवात् , सिद्धादीनां तु अविरतपरिणामाभावेन कर्मबन्धासंभवात् ।। मू० ३ ॥
मूलम् -" अहे णं से उसू अप्पणो गुरुयत्ताए, भारियत्ताए, गुरुसंभारियत्ताए, अहे वीससाए पच्चोवयमाणे जाइं पाणाई जाव-जीवियाओ ववरोवेइ, तावं च णं से पुरिसे कइकिरिए ? गोयमा ! जावं च णं से उसू अप्पणो गुरुयत्ताए, जाव-ववरो उस व्यापार वाला है नही । व्यारशून्य शरीर मात्र से भी यदि बंध होना माना जावेतो इस तरह से तो सिद्धों में भी बंध होनेका प्रसंग प्राप्त हो सकता है । क्यों कि इन्होंने जो शरीर छोड़ दिये हैं वे भी प्राणातिपात के हेतु भूत लोक में देखे जाते हैं।
उत्तर-ऐसी आशंका नहीं करनी चाहिये-क्यों कि कर्मबन्ध जो होता है वह अविरतपरिणामों से होता है । अतः धनुष पर चढाकर बाण को छोड़ ने वाले पुरुष की तरह धनुष आदि के निष्पोदक शरीर वाले जीवों के भी पाप कर्मों के बंध होने की संभावना है । तथा सिद्धा दिको के बंध होने की संभावना इसलिये नहीं है कि उनके अविरत परिणामों का सर्वथा अभाव रहता है। सू०३।। શરીર છે. તે તે તે વખતે અચેતન હોવાથી પ્રવૃત્તિહીન હોય છે. વ્યાપાર રહિત (પ્રવૃત્તિ રહિત) શરીર માત્રથી જ જે કર્મબંધ થવાનું માનવામાં આવે તે સિદ્ધો દ્વારા પણ કમબંધ બંધાવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કે તેમણે જે શરીર છેડી દીધાં છે તે શરીર પણ સંસારમાં પ્રાણાતિપાત આદિના કારણભૂત બનતાં જોવામાં આવે છે.
સમાધાન-એવી શંકા વ્યાજબી નથી. કારણ કે જે કર્મબંધ કરાય છે તે અવિરત પરિણામોથી કરાય છે. ધનુષ પર ચડાવીને બાણ છેડનાર પુરૂષની જેમ ધનુષ આદિનું નિર્માણ કરનાર શરીરવાળા માં પણ અવિરત પરિણામની સમાનતા હોવાથી તેમને પણ પાપકર્મને બંધ સંભવી શકે છે. સિદ્ધાદિ કાને એ પ્રકારને કર્મબંધ સંભવી શકતું નથી કારણ કે તેમનામાં અવિરત परिणाभाने। सहा मला २ छ. ॥ सू. 3॥
श्री.भगवती सूत्र:४