Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्र स्य धनुष उपरिभागः चतसृभिः क्रियाभिः स्पृष्टं भवति, जीवा प्रत्यश्चा धनुर्गुणरूपा चतसृभिः क्रियामिः स्पृष्टा भवति, स्नायु:-धनुर्गुणबन्धननाडी चतसृभिः क्रियाभिः स्पृष्टो भवति, इषुः शर - पत्रफलस्नायुसमुदायः पञ्चभिः क्रियाभिः स्पृष्टो भवति । इपोः शर-पत्त्रण-फल-स्नायुरूपतया तदवयवभूताः शरपत्त्रण फलस्नायवोऽपि तत्सहगतावस्थायां प्रत्येकं पञ्चभिः क्रियाभिः स्पृष्टा भवन्ति । __ अब धनुर्धारिपुरुषादीनां कायिक्यादिजीवव्यपरोपणान्तसर्वक्रियासु परम्परया निमितत्त्वसंभवेऽपि विवक्षितपाणिवधं प्रति मुख्यतया साक्षात् प्रवृत्तत्वाभावेन मौर्वी आदि का समुदाय जो धनुष है उस धनुष का जोऊपर का भाग है वह धनु; पृष्ठ कहलाता है । धनुषकी डोरी-मौर्वी को जो बांधने की नाडी होती है वह स्नायु है । इषु-(बाण ) जो होना है वह शर, पत्र, फल और स्नायु रूप होता है । इसलिये इषु के जो ये शर पत्रण आदि अवयव हैं जब वे उसकी सहागत अवस्था में होते हैं तब ये प्रत्येक भी पंच क्रियाओं से स्पृष्ट होते हैं ऐसा जानना चाहिये । यद्यपि धनुर्धारी पुरुष आदिकों में कायिकी क्रिया से लेकर जीव व्यपरोपण तककी पांचों क्रियाओं में निमित्तता की संभावना है-फिर भी जो इन्हें यहां पर चार क्रियाओं से स्पृष्ट कहा गया है उसका कारण यह है कि विवक्षित प्रा. णिवध के प्रति मुख्यरूप से साक्षात् रूप में इनकी प्रवृत्ति नहीं है इस કે પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયાથી છૂટ થતાં નથી પણ એ સિવાયની ચાર लियामाथी स्पृष्ट थाय छे. ५२न्तु ( उसु पंचहि) २२, पत्र, ५८ भने નાયુના સમુદાય રૂપ બાણ પાંચે કિયાએથી પૃષ્ટ બને છે
६७, प्रत्यया (हरी ) माहिना समुदाय ३५२ धनुष डाय छ तेना ઉપરના ભાગને ધનુપૃષ્ઠ કહે છે. ધનુષની દેરીને બાંધવા માટેની ચામડાની જે દેરી હોય છે તેને સ્નાયુ કહે છે. ઇષ (બાણ) શર, પત્ર, ફલ અને સ્નાયુ સમુદાય રૂપ હોય છે. જ્યારે બાણુના શર, પત્ર આદિ અંગે તેની સહાગત અવસ્થામાં હોય છે ત્યારે તેઓ પણ પાંચે કિયાઓથી પૃષ્ટ થાય છે, એમ સમજવું જોઈએ.
જે કે ધનુર્ધારી પુરુષ કાયિકી ક્રિયાથી માંડીને પ્રાણાતિપાતિકી પર્યન્તની પાંચે કિયાઓનું નિમિત્ત બને છે, છતાં પણ તે પ્રાણાતિપાતિકી સિવાયની ચાર ક્રિયાઓથી જ પૃષ્ટ થાય છે એવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે-બાણ જ્યારે જમીન તરફ પાછું ફરતું હોય છે ત્યારે તેના દ્વારા જે જીવને સંહાર થાય છે, તે પ્રવૃત્તિમાં તે પુરુષ સાક્ષાત્ રૂપે પ્રવૃત્ત
श्री. भगवती सूत्र:४