Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०५ उ० ३ सू०१ अन्यतीर्थिकमिथ्यात्वनिरूपणम् १६३ कल्पना की जावे, तो जीवों का संबंध भी तो आयुओं के साथ रहता है अतः उन्हें भी जालग्रन्थिका की तरह एक मान लेना चाहिये-अतः जीवों को जब इस तरह से जालग्रन्थिका की तरह एक माना जावेगा तो समस्त जीवों को अपनी २ भिन्न २ आयुओं का एक ही साथ उपभोक्ता मानना पडेगा। इस तरह युगपत् उपभोक्ता होने से उनमें अनेक भवों की उत्पत्ति भी एक ही साथ होने का प्रसंग प्राप्त होगा-एक जीव के मर जाने पर सब जीवों का मरण और एक के उत्पन्म हो जाने पर सब जीवों की उत्पत्ति भी माननी होगी। जिस प्रकार साधारण वनस्पतिकाय में रहे हुए जीवों में होता है वहां एक की उत्पत्ति सब की उत्पत्ति, एक का मरण सब का मरण माना गया है इसी तरह से जब जालग्रन्थिका की तरह सब जीव एक माने जावेंगे तो पूर्वोक्त रूप से आपत्ति होने का प्रसंग स्वाभाविक रूप से ही मानना पडेगा। यदि द्वितीय पक्ष अंगीकार किया जावे-अर्थात् ऐसा माना जावे कि समस्त आयुएँ जीव के प्रदेशों में असंबद्धित ही हैं तो फिर इस तरह की मान्यता में " आयु कर्म के वश से देवादिकों में जन्म होता है"
આવે તે આયુઓની સાથે જેને સંબંધ છે એવા જીને પણ જાળગ્રશ્વિકા સમાન માનવા જોઈએ. અને જે તે જીવને જાળશ્વિક સમાન એક માનવામાં આવે તે સમસ્ત જીને પણ તેમના ભિન્ન ભિન્ન આયુઓના એક સાથે જ ઉપભોકતા માનવા પડશે. આ રીતે એક જ ઉપલેક્તા હોવાથી તેમનામાં અનેક ભવોની ઉત્પત્તિ પણ એક જ સાથે થવાને પ્રસંગ પ્રાપ્ત થશે. એક જીવન મરણ થતાં, સમસ્ત જીવોનું મરણ, અને એક જીવની ઉત્પત્તિ થતા. સમસ્ત જીવોની ઉત્પત્તિ થવાની વાત માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. સાધારણ વનસ્પતિ કાય જેમાં જેવું બને છે, (સાધારણ વનસ્પતિકાયમાં રહેલા જીવમાં એકની ઉત્પત્તિ થાય ત્યારે સમસ્તની ઉત્પત્તિ થાય છે, એકનું મરણ થાય ત્યારે સમસ્તનું મરણ થાય છે, એવી માન્યતા છે) એવું અહીં પણ બને છે તેમ માનવાની આપત્તિ એ પ્રકારની માન્યતાથી તે ઉદ્દભવશે. (એટલે કે બધા જીવોને જે જાળગ્રન્થિકાની જેમ એક માનવામાં આવે તે ઉપર કહ્યા પ્રમાણેની આપત્તિ ઉદ્દભવવાને પ્રસંગ પ્રાપ્ત થશે.)
જે. એવું માનવામાં આવે કે “સમસ્ત અયુઓ જીવપ્રદેશમાં આ સં. બદ્ધિત છે” તે એ પ્રકારની માન્યતાથી તે “આયુકમને આધારે દેવાદિકે માં જન્મ થાય છે,) એવું કથન પણ શકય બની શકતું નથી. આ રીતે
श्री. भगवती सूत्र : ४