Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
--
-
भगवतीस्त्रे साधर्म्यवद्भेदात् , तत्र पूर्ववत् पूर्वोपलब्धासाधारण चिह्नात्-पित्रादि प्रमातुः पुत्रादिपरिज्ञानम् , शेषवत् द्विविधं कार्यलिङ्गकं कारणानुमानम् कारणलिङ्गकं कार्यानुमानं च तत्राद्यम् - व्याप्तिपत्यक्षोपलब्धिपूर्वम् कार्यलिङ्गकमनुमानम् यथा मयूरोऽत्र केकाशब्दश्रवणात् , धूमलिङ्गकं पर्वते वयानुमानम् , अथवा अनुमान तीन प्रकार का होता है-पूर्ववत् १, शेषवत् २ और दृष्टसाधर्म्यवत् ३, इनमें-पूर्व में उपलब्ध असाधारण चिह्नों से जो पिता आदि प्रमाता जनों को अपने पुत्रादि का ज्ञान होता है वह पूर्ववत अनुमान है। शेषवत अनुमान दो प्रकार का होता है एक कार्य रूपलिंग से का रण का अनुमान, दूसरा कारणरूप लिङ्ग से कार्य का अनुमान । व्याप्ति और प्रत्यक्ष से कार्य की उपलब्धि पूर्वक जो कारण का अनुमान होता है वह शेषवत् कार्यलिङ्गक कारणानुमान है-जैसे केका शब्द श्रवण से परोक्षभूत केका-मयूर-का ज्ञान कर लेना यहां पर जहां २ केका वाणी होती है वहां २ मयूर होता है-इस प्रकार से केका और केका वाणी की व्याप्ति को पहिले ग्रहण करके कहीं उस वाणी का श्रावणप्रत्यक्ष होते ही ऐसा जो अनुमान होता है “कि यहां मयूर है" वह शेषवत् का प्रथमभेद कार्यलिङ्गक कारणानुमान है । केका
अनुमान ऋण मारना डाय छ-(१) पूवत (२) शेषत (3) दृष्ट સામ્યવત્
પૂર્વે પ્રાપ્ત કરેલાં અસાધારણ ચિહ્નો દ્વારા પિતા આદિને પિતાના પુત્રાદિનું જે જ્ઞાન થાય છે, તે પૂર્વવત્ અનુમાન છે.
શેષવતુ અનુમાનના બે પ્રકાર છે-(૧) કાર્યરૂપ ચિહ્ન વડે કારણનું અનુમાન, (૨) કારણરૂપ ચિહ્ન વડે કાર્યનું અનુમાન
વ્યાપ્તિ અને પ્રત્યક્ષ દ્વારા કાર્યની ઉપલબ્ધિપૂર્વક કારણનું જે અનુમાન થાય છે, તેનું નામ જ શેષવત્ કાર્યલિંગ કારણનુમાન છે એ વાતને એક દૃષ્ટાંત દ્વારા સૂત્રકાર સમજાવે છે –
કેકારવ (મેરને અવાજ) સાંભળીને, મેરને જોયા વિના પણ મનુષ્ય એ વાત જાણી શકે છે કે તે અવાજ કરનાર પક્ષી મેર જ છે. “જ્યાં જ્યાં કેકારવા સંભળાય છે, ત્યાં ત્યાં મયૂર હોય છે, એ આ રીતે મેર અને કેકારવની વ્યાપ્તિને પહેલાં ગ્રહણ કરીને, કેઈ પણ સ્થળે એ વાણીનું શ્રવણ થતાંની સાથે જ મોર હોવાનું જે અનુમાન થાય છે, એજ શેષવને પહેલો ભેદ કાર્યલિંગક કારણનુમાન છે. કેકારવનું કારણ મયૂર, અને મયૂરનું કાર્ય કેકારવ છે. આ રીતે પરોક્ષભૂત (નજર સમક્ષ ન હોય એવા) મયૂરનું અનુમાતા
श्री. भगवती सूत्र:४